Gujarat Weather Forecast: કાલથી ગુજરાતમાં ચોમાસાની વિદાયના સંકેત, આવતીકાલે આ 11 જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીં

હવામાન વિભાગ અનુસાર, 24 સપ્ટેમ્બર 2026ના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતા નથી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 23 Sep 2026 03:50 PM (IST)Updated: Wed, 23 Sep 2026 03:50 PM (IST)
gujarat-weather-forecast-no-rain-likely-in-these-11-districts-as-monsoon-retreats-latest-imd-report

Gujarat Weather Forecast Today and Tomorrow | આજનું અને આવતીકાલનું હવામાન: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. જોકે કેટલાક ભાગોમાં ધોધમાર ઝાપટાં ક્યારેક-ક્યારેક વરસી રહ્યાં છે. જોકે આવતીકાલથી રાજ્યમાં ધીમે-ધીમે ચોમાસાની વિદાયની શરૂઆત થશે તેવા સંકેત મળી રહ્યાં છે. હવામાન વિભાગ અનુસાર, આજે કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે આવતીકાલે 24 સપ્ટેમ્બરના રોજ જામનગર, દેવભૂમિ દ્વારકા સહિત 11 જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવો વરસાદ થઇ શકે છે.

આજે કેટલા જિલ્લાઓમાં જોવા મળી શકે વરસાદી માહોલ

હવામાન વિભાગ અનુસાર, આજે 23 સપ્ટેમ્બર 2026ના રોજ કચ્છ, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતા નથી. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

24 સપ્ટેમ્બરે 11 જિલ્લાઓમાં વરસાદ નહીં પડે

24 સપ્ટેમ્બર 2026ના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતા નથી. જ્યારે જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં વરસાદ થઇ શકે છે.

25 સપ્ટેમ્બરે કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીં

25 સપ્ટેમ્બર 2026ના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, બોટાદ જિલ્લામાં વરસાદની શક્યતા નથી. જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં વરસાદ થઇ શકે છે.

26 સપ્ટેમ્બરે ક્યાં નહીં પડે વરસાદ

26 સપ્ટેમ્બર 2026ના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, બોટાદ જિલ્લામાં વરસાદની શક્યતા નથી. મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં વરસાદ થઇ શકે છે.

27 સપ્ટેમ્બરે આ જિલ્લાઓમાં વરસાદ નહીં થાય

27 સપ્ટેમ્બર 2026ના રોજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, બોટાદ જિલ્લામાં વરસાદની શક્યતા નથી. વડોદરા છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં વરસાદ થઇ શકે છે.

28 અને 29 સપ્ટેમ્બરે ક્યાં વરસાદની શક્યતા નથી

28 અને 29 સપ્ટેમ્બર 2026ના રોજ વડોદરા છોટા ઉદેપુર, ભરૂચ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, બોટાદ જિલ્લામાં વરસાદની શક્યતા નથી. નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં વરસાદ થઇ શકે છે.