Gujarat Rain Report: ગુજરાતમાં આજે સવારથી મેઘરાજાએ ધોધમાર જમાવટ બોલાવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગહી અનુરુપ જ આજે સવારથી મધ્યમથી ભારે વરસાદ મોટાભાગના જિલ્લાઓમાં વરસી રહ્યો છે. ત્યારે સ્ટેટ ઇમજરન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જારી કરવામાં આવેલા લેટેસ્ટ આંકડાઓ અનુસાર, સવારે 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 172 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ બોરસદ તાલુકામાં નોંધાયો છે. આ ઉપરાંત ગોધરામાં 3.4 ઇંચ, તારાપુરમાં 3 ઇંચ, ધોળકામાં 2.8 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આજે કેટલા તાલુકામાં 2થી 5 ઇંચ સધી વરસાદ વરસ્યો
આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી તાલુકામાં 10 તાલુકામાં 2થી 5 ઇંચ સધી વરસાદ વરસ્યો છે. અહીં કયા તાલુકામાં 2થી 5 ઇંચ સુધી વરસાદ વરસ્યો તેની વિગતો આપવામાં આવી છે.
| આજે કેટલા તાલુકામાં 2થી5 ઇંચ સુધી વરસાદ |
| જિલ્લો | તાલુકો | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| આણંદ | બોરસદ | 115 | 4.53 |
| પંચમહાલ | ગોધરા | 86 | 3.39 |
| આણંદ | તારાપુર | 73 | 2.87 |
| અમદાવાદ | ધોળકા | 70 | 2.76 |
| નવસારી | ગણદેવી | 69 | 2.72 |
| વડોદરા | કરજણ | 68 | 2.68 |
| વડોદરા | વડોદરા | 60 | 2.36 |
| અરવલ્લી | મેઘરજ | 57 | 2.24 |
| ખેડા | માતર | 53 | 2.09 |
| જૂનાગઢ | માળીયા હાટીના | 51 | 2.01 |
છેલ્લા બે કલાકમાં કેટલા તાલુકામાં વરસાદ
આજે છેલ્લા બે કલાકમાં એટલે કે સવારે 8થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 133 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં બોરસદમાં 4.3 ઇંચ, ધોળકામાં 2.8 ઇંચ, કરજણમાં 2.4 ઇંચ, મેઘરજમાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો છે.
સવારે 10 વાગ્યા સુધીની જિલ્લાવાર વરસાદની માહિતી
આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 172 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. અહીં નીચે ગુજરાત રાજ્યના કયા જિલ્લાના કયા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો તેની વિગતો આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં કયા જિલ્લામાં કેટલો વરસાદ ખાબક્યો
| સુરેન્દ્રનગર ( Surendranagar Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| મુળી | 33 | 1.3 |
| ધ્રાંગધ્રા | 22 | 0.87 |
| થાનગઢ | 20 | 0.79 |
| લખતર | 19 | 0.75 |
| વઢવાણ | 17 | 0.67 |
| સાયલા | 15 | 0.59 |
| ચોટીલા | 11 | 0.43 |
| લીંબડી | 11 | 0.43 |
| દસાડા | 7 | 0.28 |
| ચુડા | 3 | 0.12 |
| રાજકોટ (Rajkot Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| વિંછિયા | 6 | 0.24 |
| કોટડા સાંગાણી | 4 | 0.16 |
| પદ્ધરી | 3 | 0.12 |
| જસદણ | 2 | 0.08 |
| મોરબી ( Morbi Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| હળવદ | 12 | 0.47 |
| વાંકાનેર | 8 | 0.31 |
| ટંકારા | 6 | 0.24 |
| મોરબી | 5 | 0.2 |
| જામનગર ( Jamnagar Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| ધ્રોલ | 17 | 0.67 |
| કાલાવડ | 3 | 0.12 |
| જામનગર | 2 | 0.08 |
| દેવભૂમિ દ્વારકા( Devbhoomi Dwarka Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| ભાણવડ | 2 | 0.08 |
| જૂનાગઢ ( Junagadh Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| માળીયા હાટીના | 51 | 2.01 |
| ભેસાણ | 46 | 1.81 |
| મેંદરડા | 17 | 0.67 |
| જૂનાગઢ | 11 | 0.43 |
| જૂનાગઢ શહેર | 11 | 0.43 |
| વિસાવદર | 6 | 0.24 |
| વંથલી | 3 | 0.12 |
| માણાવદર | 2 | 0.08 |
| માંગરોળ (જૂનાગઢ) | 2 | 0.08 |
| કેશોદ | 1 | 0.04 |
| ગીર સોમનાથ ( Gir Somnath Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| તાલાલા | 15 | 0.59 |
| પાટણ-વેરાવળ | 15 | 0.59 |
| ગીર ગઢડા | 4 | 0.16 |
| કોડીનાર | 2 | 0.08 |
| અમરેલી ( Amreli Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| કુંકાવાવ વડીયા | 4 | 0.16 |
| ભાવનગર ( Bhavnagar Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| જેસર | 8 | 0.31 |
| વલ્લભીપુર | 5 | 0.2 |
| સિહોર | 3 | 0.12 |
| પાલીતાણા | 2 | 0.08 |
| ભાવનગર | 1 | 0.04 |
| બોટાદ ( Botad Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| બરવાળા | 17 | 0.67 |
| બોટાદ | 7 | 0.28 |
| રાણપુર | 6 | 0.24 |
મધ્ય ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલો વરસાદ ખાબક્યો
| અમદાવાદ ( Ahmedabad Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| ધોળકા | 70 | 2.76 |
| ધંધુકા | 36 | 1.42 |
| દસ્ક્રોઈ | 35 | 1.38 |
| અમદાવાદ શહેર | 18 | 0.71 |
| બાવળા | 13 | 0.51 |
| ધોલેરા | 7 | 0.28 |
| વિરમગામ | 5 | 0.2 |
| સાણંદ | 5 | 0.2 |
| ખેડા ( Kheda Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| માતર | 53 | 2.09 |
| નડિયાદ | 33 | 1.3 |
| વસો | 31 | 1.22 |
| ગલતેશ્વર | 29 | 1.14 |
| ખેડા | 26 | 1.02 |
| કઠલાલ | 21 | 0.83 |
| ઠાસરા | 19 | 0.75 |
| ફાગવેલ | 17 | 0.67 |
| મહુધા | 11 | 0.43 |
| કપડવંજ | 7 | 0.28 |
| મહેમદાવાદ | 6 | 0.24 |
| આણંદ ( Anand Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| બોરસદ | 115 | 4.53 |
| તારાપુર | 73 | 2.87 |
| આંકલાવ | 35 | 1.38 |
| સોજીત્રા | 20 | 0.79 |
| ઉમરેઠ | 17 | 0.67 |
| પેટલાદ | 14 | 0.55 |
| ખંભાત | 7 | 0.28 |
| આણંદ | 2 | 0.08 |
| વડોદરા ( Vadodara Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| કરજણ | 68 | 2.68 |
| વડોદરા | 60 | 2.36 |
| પાદરા | 36 | 1.42 |
| સીનોર | 22 | 0.87 |
| દેસર | 12 | 0.47 |
| ડભોઈ | 11 | 0.43 |
| વાઘોડિયા | 6 | 0.24 |
| સાવલી | 3 | 0.12 |
| છોટા ઉદેપુર ( Chhota Udepur Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| બોડેલી | 25 | 0.98 |
| સંખેડા | 14 | 0.55 |
| છોટાઉદેપુર | 8 | 0.31 |
| કડવાલ | 1 | 0.04 |
| પંચમહાલ ( Panchmahal Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| ગોધરા | 86 | 3.39 |
| હાલોલ | 46 | 1.81 |
| ઘોઘંબા | 22 | 0.87 |
| મોરવા (હડફ) | 21 | 0.83 |
| શહેરા | 18 | 0.71 |
| કાલોલ | 12 | 0.47 |
| મહીસાગર ( Mahisagar Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| બાલાસિનોર | 20 | 0.79 |
| કોઠંબા | 20 | 0.79 |
| વીરપુર | 14 | 0.55 |
| લુણાવાડા | 11 | 0.43 |
| ગોધર | 10 | 0.39 |
| સંતરામપુર | 5 | 0.2 |
| કડાણા | 4 | 0.16 |
| ખાનપુર | 3 | 0.12 |
| દાહોદ ( Dahod Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| લીમખેડા | 37 | 1.46 |
| દેવગઢબારીયા | 18 | 0.71 |
| સિંગવડ | 15 | 0.59 |
| સંજેલી | 9 | 0.35 |
| દાહોદ | 6 | 0.24 |
| ઝાલોદ | 3 | 0.12 |
| ધનપુર | 2 | 0.08 |
| સુખસર | 2 | 0.08 |
| ગોવિંદ ગુરુ લીમડી | 1 | 0.04 |
દક્ષિણ ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલો વરસાદ ખાબક્યો
| સુરત (Surat Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| મહુવા | 22 | 0.87 |
| ઓલપાડ | 16 | 0.63 |
| અંબિકા | 16 | 0.63 |
| પલસાણા | 5 | 0.2 |
| બારડોલી | 4 | 0.16 |
| કામરેજ | 3 | 0.12 |
| સુરત શહેર | 3 | 0.12 |
| ચોર્યાસી | 2 | 0.08 |
| માંડવી | 1 | 0.04 |
| અરેઠ | 1 | 0.04 |
| નવસારી ( Navsari Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| ગણદેવી | 69 | 2.72 |
| ચીખલી | 14 | 0.55 |
| નવસારી | 9 | 0.35 |
| ખેરગામ | 7 | 0.28 |
| જલાલપોર | 6 | 0.24 |
| વલસાડ ( Valsad Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| પારડી | 25 | 0.98 |
| નાનાપોંઢા | 16 | 0.63 |
| ધરમપુર | 11 | 0.43 |
| વલસાડ | 9 | 0.35 |
| વાપી | 7 | 0.28 |
| ઉમરગામ | 3 | 0.12 |
| ભરૂચ ( Bharuch Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| વાગરા | 37 | 1.46 |
| ભરૂચ | 17 | 0.67 |
| આમોદ | 8 | 0.31 |
| નેત્રંગ | 4 | 0.16 |
| વાલિયા | 3 | 0.12 |
| જંબુસર | 2 | 0.08 |
| અંકલેશ્વર | 2 | 0.08 |
| હાંસોટ | 1 | 0.04 |
| નર્મદા ( Narmada Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| તિલકવાડા | 8 | 0.31 |
| ગરુડેશ્વર | 3 | 0.12 |
| નાંદોદ | 2 | 0.08 |
| તાપી ( Tapi Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| વાલોડ | 12 | 0.47 |
| ડોલવણ | 9 | 0.35 |
| વ્યારા | 7 | 0.28 |
ઉત્તર ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલો વરસાદ ખાબક્યો
| મહેસાણા (Mehsana Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| સતલાસણા | 2 | 0.08 |
| મહેસાણા | 1 | 0.04 |
| કડી | 1 | 0.04 |
| ગાંધીનગર (Gandhinagar Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| કલોલ | 2 | 0.08 |
| દહેગામ | 2 | 0.08 |
| ગાંધીનગર | 1 | 0.04 |
| પાટણ( Patan Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| શંખેશ્વર | 14 | 0.55 |
| સિદ્ધપુર | 10 | 0.39 |
| સરસ્વતી | 5 | 0.2 |
| સમી | 4 | 0.16 |
| પાટણ | 2 | 0.08 |
| ચાણસ્મા | 2 | 0.08 |
| બનાસકાંઠા ( Banaskantha Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| હડદ | 20 | 0.79 |
| અમીરગઢ | 3 | 0.12 |
| દાંતા | 2 | 0.08 |
| પાલનપુર | 2 | 0.08 |
| વડગામ | 1 | 0.04 |
| સાબરકાંઠા (Sabarkantha Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| પોશીના | 8 | 0.31 |
| હિંમતનગર | 7 | 0.28 |
| ખેડબ્રહ્મા | 5 | 0.2 |
| વિજયનગર | 3 | 0.12 |
| ઇડર | 2 | 0.08 |
| પ્રાંતિજ | 1 | 0.04 |
| અરવલ્લી ( Aravalli Rain) |
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| મેઘરજ | 57 | 2.24 |
| મોડાસા | 36 | 1.42 |
| ધનસુરા | 31 | 1.22 |
| બાયડ | 19 | 0.75 |
| સાઠંબા | 14 | 0.55 |
| માલપુર | 6 | 0.24 |
| શામળાજી | 6 | 0.24 |
| ભિલોડા | 1 | 0.04 |