Gujarat Rain Report: ગુજરાતમાં લાંબા સમય બાદ ફરી મેઘાવી માહોલ જામ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘો વરસી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી 126 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વાંસદામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અંબિકામાં 2.6 ઇંચ, ગરુડેશ્વરમાં 2.2 ઇંચ ખાબક્યો છે.
આજે કેટલા તાલુકામાં 1થી 3 ઇંચ સધી વરસાદ વરસ્યો
આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી તાલુકામાં 19 તાલુકામાં 1થી 3 ઇંચ સધી વરસાદ વરસ્યો છે. અહીં કયા તાલુકામાં 1થી 3 ઇંચ સુધી વરસાદ વરસ્યો તેની વિગતો આપવામાં આવી છે.
| આજે કેટલા તાલુકામાં 1થી3 ઇંચ સુધી વરસાદ | |||
| જિલ્લો | તાલુકો | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| નવસારી | વાંસદા | 75 | 2.95 |
| સુરત | અંબિકા | 66 | 2.6 |
| નર્મદા | ગરૂડેશ્વર | 57 | 2.24 |
| નર્મદા | ડેડિયાપાડા | 52 | 2.05 |
| નવસારી | નવસારી | 52 | 2.05 |
| વલસાડ | ધરમપુર | 47 | 1.85 |
| વલસાડ | વાપી | 44 | 1.73 |
| ભરૂચ | વાગરા | 40 | 1.57 |
| તાપી | ડોલવણ | 36 | 1.42 |
| નવસારી | જલાલપોર | 35 | 1.38 |
| ડાંગ | ડાંગ | 34 | 1.34 |
| વલસાડ | કપરાડા | 34 | 1.34 |
| છોટાઉદેપુર | નસવાડી | 31 | 1.22 |
| વલસાડ | નાનાપોંઢા | 30 | 1.18 |
| અમરેલી | લીલીયા | 28 | 1.1 |
| સુરત | ઉમરપાડા | 28 | 1.1 |
| નર્મદા | સાગબારા | 27 | 1.06 |
| સુરત | સુરત શહેર | 26 | 1.02 |
| ડાંગ | વઘઈ | 26 | 1.02 |
છેલ્લા બે કલાકમાં કેટલા તાલુકામાં વરસાદ
આજે છેલ્લા બે કલાકમાં એટલે કે સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 75 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે. જેમાં વાપીમાં 1.7 ઇંચ, ધરમપુરમાં 1.2, નસવાડીમાં 1.1, વાંસદામાં 1.1 ઇંચ વરસાદ નોંધાયો છે.
સવારે 10 વાગ્યા સુધીની જિલ્લાવાર વરસાદની માહિતી
આજે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 126 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. અહીં નીચે ગુજરાત રાજ્યના કયા જિલ્લાના કયા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો તેની વિગતો આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલો વરસાદ ખાબક્યો
| સુરત (Surat Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| અંબિકા | 66 | 2.6 |
| ઉમરપાડા | 28 | 1.1 |
| સુરત શહેર | 26 | 1.02 |
| ચોર્યાસી | 15 | 0.59 |
| મહુવા | 13 | 0.51 |
| ઓલપાડ | 12 | 0.47 |
| માંગરોળ | 12 | 0.47 |
| પલસાણા | 11 | 0.43 |
| બારડોલી | 11 | 0.43 |
| કામરેજ | 7 | 0.28 |
| માંડવી | 4 | 0.16 |
| આરેઠ | 2 | 0.08 |
| નવસારી ( Navsari Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| વાંસદા | 75 | 2.95 |
| નવસારી | 52 | 2.05 |
| જલાલપોર | 35 | 1.38 |
| ખેરગામ | 20 | 0.79 |
| ચીખલી | 9 | 0.35 |
| ગણદેવી | 3 | 0.12 |
| વલસાડ ( Valsad Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| ધરમપુર | 47 | 1.85 |
| વાપી | 44 | 1.73 |
| કપરાડા | 34 | 1.34 |
| નાનાપોંઢા | 30 | 1.18 |
| ઉમરગામ | 15 | 0.59 |
| પારડી | 13 | 0.51 |
| વલસાડ | 8 | 0.31 |
| ભરૂચ ( Bharuch Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| વાગરા | 40 | 1.57 |
| નેત્રંગ | 24 | 0.94 |
| અંકલેશ્વર | 19 | 0.75 |
| વાલિયા | 19 | 0.75 |
| ભરૂચ | 17 | 0.67 |
| ઝઘડિયા | 15 | 0.59 |
| હાંસોટ | 14 | 0.55 |
| આમોદ | 3 | 0.12 |
| જંબુસર | 1 | 0.04 |
| નર્મદા ( Narmada Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| ગરૂડેશ્વર | 57 | 2.24 |
| ડેડિયાપાડા | 52 | 2.05 |
| સાગબારા | 27 | 1.06 |
| નાંદોદ | 17 | 0.67 |
| ચીકદા | 13 | 0.51 |
| તિલકવાડા | 5 | 0.2 |
| તાપી ( Tapi Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| ડોલવણ | 36 | 1.42 |
| કુકરમુંડા | 20 | 0.79 |
| ઉકાઈ | 13 | 0.51 |
| સોનગઢ | 10 | 0.39 |
| વાલોડ | 10 | 0.39 |
| વ્યારા | 8 | 0.31 |
| નિઝર | 7 | 0.28 |
| ઉચ્છલ | 4 | 0.16 |
| ડાંગ ( Dang Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| ડાંગ | 34 | 1.34 |
| વઘઈ | 26 | 1.02 |
| સુબીર | 8 | 0.31 |
સૌરાષ્ટ્રમાં કયા જિલ્લામાં કેટલો વરસાદ ખાબક્યો
| સુરેન્દ્રનગર ( Surendranagar Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| ચુડા | 10 | 0.39 |
| સાયલા | 3 | 0.12 |
| થાનગઢ | 1 | 0.04 |
| રાજકોટ (Rajkot Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| જસદણ | 17 | 0.67 |
| જામકંડોરણા | 8 | 0.31 |
| કોટડા સાંગાણી | 5 | 0.2 |
| ગોંડલ | 5 | 0.2 |
| વિંછીયા | 5 | 0.2 |
| પડધરી | 3 | 0.12 |
| લોધિકા | 3 | 0.12 |
| ધોરાજી | 3 | 0.12 |
| જેતપુર | 3 | 0.12 |
| રાજકોટ | 2 | 0.08 |
| ઉપલેટા | 2 | 0.08 |
| મોરબી ( Morbi Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| વાંકાનેર | 2 | 0.08 |
| જામનગર ( Jamnagar Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| જામજોધપુર | 1 | 0.04 |
| પોરબંદર ( Porbandar Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| પોરબંદર | 1 | 0.04 |
| જૂનાગઢ ( Junagadh Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| ભેસાણ | 14 | 0.55 |
| જૂનાગઢ | 8 | 0.31 |
| જૂનાગઢ શહેર | 8 | 0.31 |
| મેંદરડા | 5 | 0.2 |
| માળિયા હાટીના | 4 | 0.16 |
| માણાવદર | 3 | 0.12 |
| વંથલી | 3 | 0.12 |
| વિસાવદર | 3 | 0.12 |
| માંગરોળ | 2 | 0.08 |
| ગીર સોમનાથ ( Gir Somnath Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| તાલાલા | 7 | 0.28 |
| પાટણ-વેરાવળ | 4 | 0.16 |
| સુત્રાપાડા | 3 | 0.12 |
| ગીર ગઢડા | 2 | 0.08 |
| અમરેલી ( Amreli Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| લીલીયા | 28 | 1.1 |
| લાઠી | 21 | 0.83 |
| બાબરા | 20 | 0.79 |
| અમરેલી | 15 | 0.59 |
| કુંકાવાવ વાડિયા | 14 | 0.55 |
| સાવરકુંડલા | 12 | 0.47 |
| જાફરાબાદ | 8 | 0.31 |
| રાજુલા | 8 | 0.31 |
| બગસરા | 7 | 0.28 |
| ખાંભા | 5 | 0.2 |
| ધારી | 4 | 0.16 |
| ભાવનગર ( Bhavnagar Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| તળાજા | 20 | 0.79 |
| જેસર | 19 | 0.75 |
| ગારિયાધાર | 17 | 0.67 |
| પાલિતાણા | 17 | 0.67 |
| મહુવા (ભાવનગર) | 17 | 0.67 |
| સિહોર | 12 | 0.47 |
| ઘોઘા | 11 | 0.43 |
| વલ્લભીપુર | 8 | 0.31 |
| ભાવનગર | 6 | 0.24 |
| ઉમરાળા | 4 | 0.16 |
| બોટાદ ( Botad Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| ગઢડા | 20 | 0.79 |
| બોટાદ | 3 | 0.12 |
મધ્ય ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલો વરસાદ ખાબક્યો
| આણંદ ( Anand Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| બોરસદ | 3 | 0.12 |
| આણંદ | 2 | 0.08 |
| આંકલાવ | 2 | 0.08 |
| વડોદરા ( Vadodara Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| સિનોર | 8 | 0.31 |
| વડોદરા | 4 | 0.16 |
| વાઘોડિયા | 2 | 0.08 |
| ડભોઈ | 1 | 0.04 |
| છોટા ઉદેપુર ( Chhota Udepur Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| નસવાડી | 31 | 1.22 |
| કવાંટ | 14 | 0.55 |
| જેતપુર પાવી | 11 | 0.43 |
| સંખેડા | 6 | 0.24 |
| બોડેલી | 6 | 0.24 |
| છોટાઉદેપુર | 1 | 0.04 |
| કડવાલ | 1 | 0.04 |
| પંચમહાલ ( Panchmahal Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| જાંબુઘોડા | 15 | 0.59 |
| ગોધરા | 4 | 0.16 |
| હાલોલ | 3 | 0.12 |
| મહીસાગર ( Mahisagar Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| ગોધર | 2 | 0.08 |
| દાહોદ ( Dahod Rain) | ||
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| દાહોદ | 9 | 0.35 |
| ગરબાડા | 3 | 0.12 |
| દેવગઢબારિયા | 2 | 0.08 |
| ગોવિંદ ગુરુ લીમડી | 2 | 0.08 |