Ahmedabad Police Transfer: અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા 31 પોલીસ ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે. આ બદલીઓ તબક્કાવાર પહેલાં 8 અને ત્યારબાદ 23 પીઆઈ કરવામાં આવી છે. જેમાં લીવ રિઝર્વ, એસઓજી, ટ્રાફિક, કંટ્રોલ રુમ, EOW, સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચ જેવી મહત્વની શાખાઓના અધિકારીઓનો સમાવેશ થાય છે. સૂત્રો અનુસાર, પોલીસમાં આંતરિક બદલીઓનો દોર શરુ થઈ ગયો છે. જ્યારે ત્રણ વર્ષની જિલ્લા બદલી ધરાવતા પીઆઈની બદલીઓ આગામી સમયમાં ડીવાયએસપીના પ્રમોશન બાદ થવાની શક્યતા છે.
અમદાવાદના 8 PIની બદલી
| પોલીસ ઇન્સ્પેક્ટર(PI) | હાલની ફરજ | બદલી |
| કે.કે. ડીંડોર | ક્રાઈમ બ્રાન્ચ | E.O.W. |
| આર.જી. સિંધુ | E.O.W. | ક્રાઈમ બ્રાન્ચ |
| એચ.આર. વાઘેલા | કાલુપુર | E.O.W. |
| ડી.બી. બસીયા | E.O.W. | કાલુપુર |
| વી.એચ. જોષી | કૃષ્ણનગર | S.O.G. |
| જે.કે. રાઠોડ | SC/ST CELL-2 | કૃષ્ણનગર |
| એસ.એ. કોટડીયા | નરોડા-II | ખોખરા |
| બી.પી. સાવલિયા | ખોખરા | સાયબર ક્રાઈમ |
અમદાવાદના 23 PIની બદલી
| ક્રમ | પોલીસ ઇન્સ્પેક્ટર (PI) | હાલની ફરજ | બદલી |
| 1 | વી.એસ.ચાંડેરા | લીવ રિઝર્વ કંટ્રોલરૂમ | કંટ્રોલરૂમ |
| 2 | ડી.જી.ઝાલા | લીવ રિઝર્વ કંટ્રોલરૂમ | કંટ્રોલરૂમ |
| 3 | કે.આર.વેકરિયા | લીવ રિઝર્વ કંટ્રોલરૂમ | કંટ્રોલરૂમ |
| 4 | એચ.વી.ચૌધરી | લીવ રિઝર્વ કંટ્રોલરૂમ | શાહેરકોટડા-II |
| 5 | એસ.એ.બારિયા | લીવ રિઝર્વ કંટ્રોલરૂમ | કંટ્રોલરૂમ |
| 6 | પી.પી.વાઘેલા | સાયબર ક્રાઈમ | કંટ્રોલરૂમ |
| 7 | એમ.એ.સુમરા | E.O.W. | કંટ્રોલરૂમ |
| 8 | સી.બી.ગામીત | E.O.W. | કંટ્રોલરૂમ |
| 9 | એમ.કે.ચૌધરી | કંટ્રોલરૂમ | સરખેજ-II |
| 10 | ટી.આર.ગઢવી | કંટ્રોલરૂમ | ક્રાઈમ બ્રાન્ચ |
| 11 | એસ.એસ.મોદી | રીડર ટુ જે.સી.પી. ટ્રાફિક | S.G.-1 ટ્રાફિક |
| 12 | એચ.એન.જાડેજા | S.G.-1 ટ્રાફિક | વિશેષ શાખા (એરટેલ-એરપોર્ટ પો.સ્ટે.) |
| 13 | એસ.ડી.પટેલ | એલ-ટ્રાફિક | SC/ST CELL-2 |
| 14 | એમ.જી.રાઠોડ | શાહેરકોટડા-II | S.G.-2 ટ્રાફિક |
| 15 | બી.કે.મારાઈ | કંટ્રોલરૂમ | S.O.G. |
| 16 | આર.એસ.ઠાકર | કંટ્રોલરૂમ | E.O.W. |
| 17 | વી.આર.ખેર | વિશેષ શાખા | E.O.W. |
| 18 | આર.એ.પટેલ | S.G.-2 ટ્રાફિક | ક્રાઈમ બ્રાન્ચ |
| 19 | પી.ડી.સોલંકી | S.O.G. | વિશેષ શાખા |
| 20 | આર.એ.ભોજાણી | S.O.G. | કંટ્રોલરૂમ |
| 21 | પી.વી.દેસાઈ | S.O.G. | સરદારનગર-II |
| 22 | જે.ડી.રોશ | સાયબર ક્રાઈમ | રીડર ટુ જે.સી.પી. ટ્રાફિક |
| 23 | એન.આર.ગામીત | સાયબર ક્રાઈમ | કંટ્રોલરૂમ |