Oscars 2023: ઓસ્કાર 2023માં ભારતને પ્રથમ સફળતા, 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ મળ્યો

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 13 Mar 2023 08:07 AM (IST)Updated: Mon, 13 Mar 2023 08:08 AM (IST)
oscars-2023-indias-the-elephant-whisperers-wins-best-documentary-short

Oscars 2023 The Elephant Whisperers: ભારતને 2023 એવોર્ડ સમારોહમાં પ્રથમ સફળતા મળી છે. 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે.

ધી એલિફન્ટ વ્હિસ્પર્સ
ધી એલિફન્ટ વ્હિસ્પર્સ એક નેટફ્લિક્સ ડૉક્યૂમેન્ટ્રી છે, જેમાં એક એકલા છોડી દેવામાં આવેલા હાથી અને તેની દેખભાળ કરનારા વચ્ચેના અતૂટ સબંધની વાત છે. જેનું નિર્માણે ગુનીત મોંગાએ કર્યું છે અને કાર્તિકી ગોન્સાલ્વિસની આ પ્રથમ ફિલ્મ છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.