Bigg Boss 17 Grand Finale LIVE Updates: આજે 28 જાન્યુઆરીના રોજ બિગ બોસ 17નો ગ્રાન્ડ ફિનાલે યોજાવાનો છે. બોલિવૂડ અભિનેતા સલમાન ખાન સાંજે 6 વાગ્યાથી હોસ્ટ કરવાના છે. દર્શકો શોના ગ્રાન્ડ ફિનાલેને લઈને ઘણા જ એક્સાઈટેડ જોવા મળી રહ્યા છે. વાંચો બિગ બોસ 17ના ગ્રાન્ડ ફિનાલેને લઈને પળેપળની અપડેટ.
By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 28 Jan 2024 02:37 PM (IST)Updated: Sun 28 Jan 2024 04:02 PM (IST)

28-Jan-2024, 02:48:59 PMBigg Boss 17 Grand Finale LIVE Updates: અજય દેવગન અને આર માધવન ફિલ્મ શૈતાનનું પ્રમોશન કરશે
માહિતી મળી રહી છે કે, બિગ બોસ 17 ગ્રાન્ડ ફિનાલે દરમિયાન અભિનેતા અજય દેવગન અને આર માધવન તેમની આગામી ફિલ્મ શૈતાનનું પ્રમોશન કરવાના છે.
28-Jan-2024, 04:01:39 PMBigg Boss 17 Grand Finale LIVE Updates: અંકિતા અને વિકી ફિલ્મી અભિનય માટે તૈયાર
28-Jan-2024, 03:56:33 PMBigg Boss 17 Grand Finale LIVE Updates: અંકિતાને BFF અમૃતા તરફથી સપોર્ટ મળ્યું
28-Jan-2024, 02:51:38 PMBigg Boss 17 Grand Finale LIVE Updates: માધુરી દીક્ષિત અને સુનીલ શેટ્ટી બિગ બોસ 17ના ગ્રાન્ડ ફિનાલેમાં સલમાન ખાન સાથે જોડાશે.
28-Jan-2024, 02:50:28 PMBigg Boss 17 Grand Finale LIVE Updates: ઈશા અને સમર્થ પરફોર્મ કરશે
28-Jan-2024, 02:38:17 PMBigg Boss 17 Grand Finale LIVE Updates: વિજેતાને મળશે આટલી પ્રાઈઝ મની
રિપોર્ટ્સ પ્રમાણે, બિગ બોસ સિઝન 17માં વિનરને 30 થી 40 લાખ રૂપિયા પ્રાઈઝ મની આપવામાં આવશે. આ પ્રાઈઝ મની સાથે વિનરને સિઝન 17 થીમ્ડ ટ્રોફી અને એક કાર ગિફ્ટમાં મળશે.
28-Jan-2024, 02:38:08 PMBigg Boss 17 Grand Finale LIVE Updates: આ છે ટોપ 5 કન્ટેસ્ટેન્ટ
અંકિતા લોખંડે (Ankita Lokhande), મુનવ્વર ફારુકી (Munawar Faruqui), મન્નારા ચોપરા (Mannara Chopra), અભિષેક કુમાર (Abhishek Kumar) અને અરુણ માશેટ્ટી (Arun Mashetty)
28-Jan-2024, 02:37:58 PMBigg Boss 17 Grand Finale LIVE Updates: જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો બિગ બોસ 17નું લાઈવ ટેલિકાસ્ટ
બિગ બોસ સિઝન 17નો ફિનાલે કલર્સ ટીવી પર સ્ટ્રીમ થશે. સાંજે 6 વાગ્યાથી લઈને રાત 12 વાગ્યા સુધી એટલે કે 6 કલાક સુધી ગ્રાન્ડ ફિનાલે હશે. આ શોને સ્માર્ટફોનમાં ઓનલાઈન જિયો સિનેમા પર પણ જોઈ શકાશે.