8th Pay Commission Retirement:8માં પગાર પંચને લઈ સરકારી કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે ત્યારે આ સાથે અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે. જોકે આ સંજોગોમાં હવે સરકારી કર્મચારીઓ માટે એક મહત્વનો પ્રશ્ન એ છે કે શું કર્મચારીઓ રિટારમેન્ટ બાદ પણ એરિયર સાથે પગાર મળશે કે નહીં?
જો કોઈ કર્મચારી 8માં પગાર પંચની ભલામણોને લઈ લાગુ થાય તે અગાઉ રિટાયરમેન્ટ થાય તો શુ એરિયરની બાબત સરકારની નવી પગાર વ્યવસ્થાની તારીખથી અમલી થવા અંગે રહે છે. આ સાથે કોઈ કર્મચારી 2027માં નિવૃત થાય તો સરકાર બાદમાં 8માં પગાર પંચની ભલામણો 1લી જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવી છે. આ સંજોગોમાં કર્મચારીઓને આ સમયમાં એરિયર મળી શકે છે. આ માટે અંતિમ નિર્ણય સરકાર તેના નિર્ણયોને આધિન કરશે.
આ સંજોગોમાં આ અગાઉથી જ નિવૃત થાય તે અગાઉ રિટાયર થઈ ગયેલા કર્મચારીઓને પણ તેનો લાભ મળે તેવી શક્યતા છે. જોકે અત્યાર સુધીમાં સરકાર તરફથી કોઈ પૃષ્ટી કરવામાં આવી નથી. સરકાર ભલામણોને મંજૂરી કરે છે અને પેન્શનર્સની પેન્શનમાં સુધારા કરે છે અને તે અગાઉ રિટાયરમેન્ટ થયેલ કર્મચારીઓની માસિક પેન્શન પણ વધી છે.
અલબત રિટાયરમેન્ટ બાદ કર્મચારીઓને નવા પગારના એરિયર નહીં મળે. જો સરકાર સુધારા સાથે પેન્શનને અગાઉની તારીખથી લાગુ કરે છે તો જૂના અને નવી પેન્શન વચ્ચે અંતર પેન્શન એરિયર બનાવી શકે છે.
અલબત 8માં પગાર પંચને લાગુ થવાની તારીખ અંગે કોઈ જાહેરાત થઈ નથી. આ સાથે સરકારે તેને 1લી જાન્યુઆરી 2026થી લાગુ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પગાર પંચ દેશના વિવિધ શહેરોની મુલાકાતો લઈને વિવિધ હિતધારકો સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. આ સાથે પેન્શનર્સને પણ 8માં પગાર પંચમાં મોટી રાહત મળે તેવી પ્રબળ શક્યતા છે.
