Gold Price Today: લગ્નસરાની સિઝનમાં સોનું ખરીદતા પહેલા જાણી લો આજના ભાવ; જાણો તમારા શહેરનો લેટેસ્ટ ભાવ

Gold Rate Today: આજે સોનાનો ભાવ કેટલો છે? જાણો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત દેશનાં મોટા શહેરોમાં 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 28 Nov 2026 07:40 AM (IST)Updated: Sat, 28 Nov 2026 07:40 AM (IST)
gold-price-today-november-28-2026-latest-22k-24k-gold-rates-in-india-sona-no-bhav
આજનો સોનાનો ભાવ

Gold Rate Today (November 28, 2026): બુલિયન્સ (Bullions.co.in)ના તાજેતરના આંકડા અનુસાર, શનિવાર, 28 નવેમ્બર 2026ના રોજ સવારે 7:30 વાગ્યે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,26,000 નોંધાયો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,15,500 અને 18 કેરેટ સોનાનો ભાવ ₹94,500 પર પહોંચ્યો છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. આજે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹1,53,640 નોંધાયો છે.

ભારતમાં આજે સોનાનો ભાવ (28 નવેમ્બર 2026) | Gold Rates in India

  • 24 કેરેટ સોનું - ₹1,26,000
  • 22 કેરેટ સોનું - ₹1,15,500
  • 18 કેરેટ સોનું - ₹94,500

દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ (28 નવેમ્બર 2026)

તારીખ 28 નવેમ્બર, 2026 ના રોજ ભારતના કેટલાક મુખ્ય શહેરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવ નીચે મુજબ છે:

અમદાવાદમાં આજે સોનાનો ભાવ (Gold Rate in Ahmedabad)

અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,25,940 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત ₹1,15,445 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે.

સુરતમાં આજે સોનાનો ભાવ (Gold Rate in Surat)

સુરતમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,25,940 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત ₹1,15,445 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે.

વડોદરામાં આજે સોનાનો ભાવ (Gold Rate in Vadodara)

વડોદરામાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,25,940 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત ₹1,15,445 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે.

રાજકોટમાં આજે સોનાનો ભાવ (Gold Rate in Rajkot)

રાજકોટમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,25,940 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત ₹1,15,445 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે.

બનાસકાંઠમાં આજે સોનાનો ભાવ (Gold Rate in Banaskantha)

બનાસકાંઠામાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,25,940 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત ₹1,15,445 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે.

દિલ્હીમાં આજે સોનાનો ભાવ (Gold Rate in Delhi)

દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાની કિંમત ₹1,25,560 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,15,097 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.

મુંબઈમાં આજે સોનાનો ભાવ (Gold Rate in Mumbai)

મુંબઈમાં આજે 24 કેરેટ સોનાની કિંમત ₹1,25,770 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,15,289 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.

ચેન્નાઈમાં આજે સોનાનો ભાવ (Gold Rate in Chennai)

ચેન્નાઈમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,26,140 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત ₹1,15,628 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે.

જયપુરમાં આજે સોનાનો ભાવ (Gold Rate in Jaipur)

જયપુરમાં આજે 24 કેરેટ સોનાની કિંમત ₹1,25,760 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,15,280 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.

ભારતમાં આજે ચાંદીનો ભાવ | Silver Rates in India

સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. શનિવાર, 28 નવેમ્બર 2026ના રોજ સવારે 07:30 વાગ્યે ભારતમાં ચાંદીનો ભાવ ₹1,53,640 પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે.

MCX પર સોના અને ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેજી

ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડા બાદ ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 27 નવેમ્બરના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં તેજી નોંધાઈ હતી અને તે પ્રતિ 10 ગ્રામ આશરે ₹1,25,833 લાખના સ્તરે જળવાઈ રહ્યો હતો. બીજી તરફ, ચાંદીનો ભાવ મર્યાદિત રેન્જમાં કારોબાર કરતો જોવા મળ્યો હતો અને પ્રતિ કિલોગ્રામ આશરે ₹1,52,843થી 1,57,502 લાખની આસપાસ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં પણ સકારાત્મક હલચલ જોવા મળી હતી. સ્પોટ ગોલ્ડના ભાવમાં આશરે વધારો આવ્યો હતો. જ્યારે સ્પોટ સિલ્વરના ભાવમાં પણ તેજી નોંધાયો હતી.

Source: Bullions.co.in