ZEE સિને એવોર્ડ્સમાં આ હસીનાઓએ ફેલાવ્યો પોતાનો જાદુ


By Dharmendra Thakur27, Feb 2023 04:13 PMgujaratijagran.com

ઝી સિને એવોર્ડ્સ

ઝી સિને એવોર્ડ્સ 2023ના સમારોહમાં ઘણી અભિનેત્રીઓએ પોતાની ખૂબસૂરતીથી લોકોનું દિલ જીતી લીધું હતું

રશ્મિકા મંદાના

રશ્મિકા મંદાનાએ પોતાના આઉટફિટથી લાઇમલાઇટ લૂટી લીધી હતી. તેણે બ્લેક કલરનો બોડીકોન શોર્ટ ડ્રેસ પહેર્યો હતો

કિયારા અડવાણી

આ એવોર્ડ ફંક્શનમાં કિયારા અડવાણીએ રેડ ગાઉન આઉટફિટ કેરી કર્યો હતો

કૃતિ સેનન

કૃતિ સેનને બ્લેક આઉટફિટ કેરી કરીને લોકોને પોતાનો દિવાનો બનાવી લીધો હતો

પૂજા હેગડે

પૂજા હેગડેએ ગોલ્ડન કલરનો થાઇ હાઇ સ્લિટ ડ્રેસ કેરી કર્યો હતો

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ આ એવોર્ડ સમારોહમાં સુંદર ગ્રીન કલરના ગાઉનમાં જોવા મળી હતી

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Shilpa Shetty: શિલ્પા શેટ્ટીનું સાડી કલેક્શન છે સૌથી લાજવાબ