શિલ્પા શેટ્ટીનું સાડી કલેક્શન છે સૌથી લાજવાબ
By
27, Feb 2023 04:09 PM
gujaratijagran.com
શિલ્પા શેટ્ટી ફિટનેસ ફ્રીક છે, તે કાયમ પોતાના લુક્સને લીધે ચર્ચામાં રહે છે
બ્લૂ અને રેડ કલરની ફ્લાવર પ્રિન્ટેડ સાડીમાં તે બહુ જ સુંદર લાગી રહી છે
રેડ કલરની સાડીમાં શિલ્પા બેહદ હોટ લાગી રહી છે
શિલ્પા પિન્ક કલરની સિલ્ક સાડીમાં મનમોહક લાગી રહી છે
વાઇન કલરની શિમરી સાડી કોકટેલ પાર્ટી માટે પરફેક્ટ છે
શિલ્પાની અદાના દરેક ફેન્સ દીવાના છે
શિલ્પાની ફેશન સેન્સને કોઈ માત આપી શકે તેમ નથી
અભિનેત્રી નોરા ફતેહીના કિલર સાડી લુક
Explore More