ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી પોતાના ગીત 'દિલબર'ના સુપરહિટ થયા બાદ કરોડો લોકોના દિલ પર રાજ કરી રહી છે
ડાન્સર-અભિનેત્રી નોરા ફતેહી પોતાની અદાઓની સાથે સાથે ફેશન સેન્સથી પણ ચર્ચામાં રહે છે
પીચ કલરની ટિશૂ ઓરેન્જ સાડીમાં નોરા પરફેક્ટ ભારતીય નારી દેખાઇ રહી છે
પેસ્ટલ ગ્રીન કલરની આ સાડીમાં નોરા ઘણી ગ્લેમરસ દેખાઈ રહી છે
આ તસવીરમાં નોરાએ બેબી પિંક કલરની સેક્વિન સાડી સિલેક્ટ કરી છે
આ ગોલ્ડન કલરની સી થ્રુ સાડીમાં નોરા ફતેહી ઘણી ક્લાસી દેખાઇ રહી છે