હિના ખાનની ડ્રેસિંગ સેન્સ છે ખૂબ જ ક્લાસી


By Dharmendra Thakur26, Feb 2023 05:45 PMgujaratijagran.com

ટીવી એક્ટ્રેસ

ફેમસ ટીવી એક્ટ્રેસ હિના ખાન પોતાના લુક્સથી હંમેશા ચર્ચામાં રહે છે

પરફેક્ટ ફેશન ગોલ્સ

હિના ખાન પોતાના દરેક લુકમાં પરફેક્ટ ફેશન ગોલ્સ આપતી જોવા મળે છે

સમર પરફેક્ટ

એક્ટ્રેસનો આ શોર્ટ મિની સ્કર્ટ અને ક્રિસ ક્રોસ ક્રોપ ટોપ લુક સમર માટે બેસ્ટ રહેશે

પેન્ટ વિથ ટોપ

એક્ટ્રેસનો આ પ્રિન્ટેડ સાટન પેન્ટ વિથ ગ્રીન ફ્રન્ટ નોટ ટોપ લુક ઘણો ક્લાસી લુક આપી રહ્યો છે

કોટન ફ્રોક

હિના આ લાઇટ કલરની કોટન ફ્રોકમાં ઘણી પ્યારી લાગી રહી છે

જાલીદાર ડ્રેસ

હિના ખાનનો આ જાલીદાર ટોપ અને ડેનિમ લુક ડિફરેન્ટ છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

કૃતિ સેનનની ફ્લોલેસ સ્કિનનો ખુલ્યો રાજ