કૃતિ સેનનની ફ્લોલેસ સ્કિનનો ખુલ્યો રાજ


By Dharmendra Thakur26, Feb 2023 05:38 PMgujaratijagran.com

યુટ્યુબર કૃતિ

કૃતિ સેનન બોલિવૂડની ફેમસ અભિનેત્રી હોવાની સાથે સાથે યુટ્યુબર પણ છે

મોર્નિંગ રૂટિન

અભિનેત્રીએ પોતાનું મોર્નિંગ રૂટિન શેર કર્યું છે. જેને તમે પણ ટ્રાય કરી શકો છો

હાઇડ્રેટ સ્કિન

કૃતિ હંમેશા પોતાની સ્કિનને હાઇડ્રેટ રાખે છે

ફેસવોસ એન્ડ માસ્ક

સ્કિન કેરમાં સૌથી પહેલા તે પોતાના ફેસને સારી રીતે વોસ કરે છે અને ત્યારબાદ હાઇડ્રેટ માસ્ક લગાવે છે

ટોનર (ગ્રીન ટી)

માસ્ક હટાવ્યા બાદ એક્ટ્રેસ ગ્રીન ટીના ફાયદા વાળો ટોનર યુઝ કરે છે

વિટામિન સી સીરમ

ટોનર પછી કૃતિ સેનન વિટામિન સી સીરમ લગાવે છે, જે સ્કિન માટે ઘણું જરૂરી છે

મોઇશ્ચરાઇઝર અને એસ પી એફ

ત્યારબાદ એક્ટ્રેસ એસ પી એફ યુક્ત મોઇશ્ચરાઇઝર લગાવે છે

લિપ બામ

આ બધા પછી કૃતિ સેનન લિપ બામ લગાવે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ખૂબ જ સ્ટાઇલિશ છે સાઉથ એક્ટર રામ ચરણના આ લુક્સ