ખૂબ જ સ્ટાઇલિશ છે સાઉથ એક્ટર રામ ચરણના આ લુક્સ


By hariom sharma26, Feb 2023 03:46 PMgujaratijagran.com

સુપરસ્ટાર રામ ચરણ

સાઉથ ઇન્ડસ્ટ્રીના હાઇએસ્ટ પેડ એક્ટર રામ ચરણનો ચાહક વર્ગ ખૂબ મોટો છે. રામ ચરણ સાઉથ સુપરસ્ટાર ચિરંજીવીના પુત્ર છે.

સ્ટાઇલિશ એક્ટર

એક્ટરની દરેક સ્ટાઇલ ઉપર છોકરીઓ ફિદા છે, તે હંમેશાં પોતાના દરેક લુકથી લોકોને તેના દીવાના બનાવે છે.

ફોર્મલ લુક

ફોર્મલ લુકમાં એક્ટર ખૂબ જ સ્ટાઇલિશ જોવા મળે છે. તમે એક્ટરના સ્ટાઇલથી ઇન્સ્પિરેશન લઇ શકો છો.

ટ્રેડિશનલ લુક

બ્લેક કુર્તા પાયજામામાં રામ ચરણનો આ લુક ફેન્સ ખૂબ જ પસંદ આવે છે.

બીયર્ડ લવર

રામ ચરણ વધારે બીયર્ડ લુકમાં જ જોવા મળે છે, પરંતુ ક્લિન શેવમાં પણ એક્ટર ખૂબ જ સ્માર્ટ લાગે છે.

હેન્ડસમ હન્ક

રામ ચરણની પર્સનાલીટીના લાખો લોકો દીવાના છે. રામ ચરણને ઘણાં લોકો હેન્ડસમ હંક પણ કહે છે.

પરફેક્ટ પર્સનાલીટી

એક્ટર એક પરફેક્ટ પર્સનાલીટી છે. રામ ચરણ પોતાના ફેન્સ સાથે સરળ સ્વભાવ રાખે છે, બધાં સાથે પ્રેમથી વાત કરે છે.

દીવાના ફેન્સ

રામ ચરણની ફેન ફોલોઈંગ ખૂબ જ જોરદાર છે. ઇન્સ્ટાગ્રામ પર એક્ટરને 12 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.

માધુરી દીક્ષિતના આ સ્ટાઈલિશ લુક્સને કરો ટ્રાય