માધુરી દીક્ષિતના આ સ્ટાઈલિશ લુક્સને કરો ટ્રાય
By
26, Feb 2023 03:31 PM
gujaratijagran.com
ધક ધક ગર્લ પોતાના ડાન્સ અને એક્ટિંગથી લોકોના દિલ પર રાજ કરે છે
એક્ટ્રેસના ડ્રેસિંગ સેન્સને કોઈ માત આપી શકે એમ નથી
લગ્ન કે પાર્ટીમાં તમે માધુરીના આ સ્ટાઈલિશ ડ્રેસ ટ્રાય કરી શકો છો
બ્લૂ કલરની સાડીમાં માધુરી બેહદ સુંદર લાગી રહી છે
કોઈપણ પ્રસંગ માટે જો તમે આઈડ્યા શોધી રહ્યા હોવ તો માધુરીના લુક્સ હેલ્પ કરશે
યલો સાડીમાં માધુરી દરેકનું મનમોહી લે છે
ઓફ-વ્હાઇટ સાડીમાં માધુરી ગોર્જિયસ લાગી રહી છે
ALL IMAGE CREDIT: INSTAGRAM/ MADHURI DIXIT NENE
સવારે આ વસ્તુ જોવાથી આવે છે દુર્ભાગ્ય
Explore More