સવારે આ વસ્તુ જોવાથી આવે છે દુર્ભાગ્ય


By Kishan Prajapati25, Feb 2023 06:14 PMgujaratijagran.com

સવારે

આ વાત તો તમે સાંભળી હશે કે સવારે ઉઠીને સારી વસ્તુ જોવી જોઈએ. જેથી દિવસ સારો પસાર થાય.

વાસ્તુ શાસ્ત્ર

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘણીવાર વ્યક્તિ ઉઠતાં જ એવી વસ્તુ જોઈ લે છે. જેનાથી આખો દિવસ ખરાબ થાય છે.

સવારે ના જુઓ આ વસ્તુ

વાસ્તુ શાસ્ત્ર મુજબ સવારે ઉઠીને કઈ વસ્તુ જોવી નહીં. તે અંગે અમે તમને જણાવી.

પડછાયો

વાસ્તુ શાસ્ત્ર મુજબ સવારે ઉઠીને કોઈ બીજા વ્યક્તિનો પડછાયો જોવો નહીં. તેનાથી ધન હાની થાય છે.

ગંદા વાસણ

સવારે ઉઠીને ગંદા વાસણ જોવા નહીં. તેને અશુભ માનવામાં આવે છે અને મા લક્ષ્મી પણ નારાજ થઈ જાય છે.

અરીસો

સવારે ઉઠતાને જ અરીસો જોવો નહીં. તેનાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે.

બંધ ઘડિયાળ

સવારે ઉઠીને બંધ ઘડિયાળ જોવી નહીં. તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

નેહા મલિકે આ બિકિની લુક્સમાં મચાવ્યો હંગામો