નેહા મલિકે આ બિકિની લુક્સમાં મચાવ્યો હંગામો
By
25, Feb 2023 03:59 PM
gujaratijagran.com
નેહા મલિક ભોજપુરી સિનેમાની જાણીતી એક્ટ્રેસ છે
નેહા સોશિયલ મીડિયા પર નિયમિતપણે પોતાના હોટ ફોટોઝ પોસ્ટ કરે છે
નેહા ઇન્ડસ્ટ્રીની હોટેસ્ટ એક્ટ્રેસમાંથી એક છે
બોલ્ડ લુક્સના મામલે નેહાને કોઈ ટક્કર મારી શકે તેમ નથી
નેહાને ફરવાનો બહુ શોખ છે, તે બીચ વાળી જગ્યાએ બહુ જતી હોય છે
બાથટબમાં નેહાએ બેહદ હોટ પોઝ આપ્યો છે
વ્હાઇટ કલરની આ મોનોકિનીમાં પણ નેહા કાફી હોટ લાગી રહી છે
બ્લેક બ્રાલેટમાં નેહાનો હોટ અંદાજ જોઈને બધા મંત્રમુગ્ધ થઈ ગયા છે
નેહાના ફોટોઝ તરત જ વાયરલ થઈ જાય છે
તારા સુતરિયાએ પોતાના આકર્ષક લુક્સથી લોકોના દિલ જીત્યા
Explore More