Yuzvendra Chahal: 2022માં એક્રોસ ધ ફોર્મેટ ઇન્ડિયાનો હાઈએસ્ટ વિકેટ-ટેકર
By Manan Vaya
27, Dec 2022 03:43 PM
gujaratijagran.com
ચહલે આ વર્ષે એક્રોસ ધ ફોર્મેટ બધા ફોર્મેટમાં થઈને કુલ 44 વિકેટ ઝડપી
ચહલે IPLમાં રાજસ્થાન માટે 27 વિકેટ ઝડપીને પર્પલ કેપ જીતી હતી
અક્ષર પટેલ 42 વિકેટ સાથે આ વર્ષે ભારતનો બીજો સૌથી સફળ બોલર રહ્યો હતો
મોહમ્મદ સિરાજ 41 વિકેટ સાથે આ સૂચિમાં ત્રીજા સ્થાને છે
ઇજાને લીધે મોટાભાગની મેચ ગુમાવ્યા છતાં બુમરાહે આ વર્ષે 15 મેચમાં 39 વિકેટ ઝડપી.
સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
David Warnerએ 100મી ટેસ્ટમાં મારી બેવડી સદી
Explore More