David Warnerએ 100મી ટેસ્ટમાં મારી બેવડી સદી


By Manan Vaya27, Dec 2022 01:53 PMgujaratijagran.com

વોર્નરે સાઉથ આફ્રિકા સામે મેલબોર્ન ખાતે 200* રન બનાવ્યા

વોર્નર 100મી ટેસ્ટમાં બેવડી સદી મારનાર વર્લ્ડનો બીજો બેટ્સમેન બન્યો છે.&

વોર્નરે પહેલાં રૂટે પોતાની 100મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી.

એક્ટિવ ક્રિકેટર્સમાં સૌથી વધુ 72 સદી વિરાટ કોહલીએ મારી છે. વોર્નર 42 સેન્ચુરી સાથે બીજા સ્થાને છે.&

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Rashmika Mandanna Pics: 'સામી સામી ગર્લ' નો ઇન્ડો વેસ્ટર્ન લુક છે ઘણો આકર્ષક