Rashmika Mandanna Pics: 'સામી સામી ગર્લ' નો ઇન્ડો વેસ્ટર્ન લુક છે ઘણો આકર્ષક


By Dharmendra Thakur27, Dec 2022 01:06 PMgujaratijagran.com

રશ્મિકા મંદાનાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટમાં પોતાની તસવીરો શેર કરી છેઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ

આ ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટમાં ડીવાનો આકર્ષક અંદાજ ફેન્સને તેનો દીવાનો બનાવી રહ્યો છેઆકર્ષક અંદાજ

તાજેતરમાં જ અભિનેત્રી એ ક્રિસમસના અવસર પર પોતાની આ ક્રિસમસ ટ્રી સાથેની તસવીર શેર કરી હતીક્રિસમસ તસવીર

પોતાના સોન્ગ સામી સામીથી ફેમસ થયેલી રશ્મિકા આજે લાખો લોકોની પસંદ બની ગઇ છેસામી સામી ગર્લ

અભિનેત્રી પોતાના શાનદાર અભિનયની સાથે પોતાની ખૂબસૂરતીથી પણ ફેન્સને પોતાનો દીવાનો બનાવી લે છેશાનદાર અદાકારા

રશ્મિકાને ઇન્સ્ટાગ્રામ પર 35 મિલિયનથી વધુ યૂઝર્સ ફોલો કરે છેફેન ફોલોઇંગ

For More Stories like this:Click here

Cancer Horoscope 2023 in Gujarati - કર્ક રાશિફળ 2023