બોલીવુડ એક્ટર્સથી પણ સ્માર્ટ છે આ યૂટ્યૂબર્સ


By Gujarati Jagran21, Mar 2023 04:12 PMgujaratijagran.com

અમે તમને એવા યૂટ્યૂબર્સ વિશે જણાવીશું જે સ્ટાર્સ કરતા પણ સ્માર્ટ છે

ભુવન બામને આજે બધા ઓળખે છે, તેની લોકપ્રિયતા સ્ટાર્સને હંફાવે એવી છે

અજય નાગરને લોકો કેરી મિનાટી તરીકે ઓળખે છે, તે હવે એક્ટિંગ પણ કરી રહ્યો છે

હર્ષ બેનીવાલ તેની કોમેડી માટે લોકપ્રિય છે

સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલને ઘણા લોકો ડુપ્લીકેટ વિકી કૌશલ પણ કહે છે

કોમેડિયન અભિનવ સિંહ બસ્સી તાજેતરમાં રણબીર અને શ્રદ્ધા જોડે મુવીમાં દેખાયો હતો

આશિષ ચંચલાનીની ફિટનેસ પર લાખો છોકરીઓ ફિદા છે

પ્લાસ્ટિક સર્જરી પડી મોંઘી, થયા ટ્રોલ