પ્લાસ્ટિક સર્જરી પડી મોંઘી, થયા ટ્રોલ


By 21, Mar 2023 04:18 PMgujaratijagran.com

અનુષ્કા શર્મા

રબ ને બના દી જોડીથી ડેબ્યુ કરનાર અનુષ્કા શર્માએ 2014માં લિપ ફિલિંગ કરાવી હતી. સર્જરી પછી અજીબો ગરીબ લાગતા તે ભારે ટ્રોલ થઈ હતી.

કોઈના મિત્રા

સાકી સાકી ગીતથી ફેમસ થયેલી કોઈના મિત્રાએ પોતાના સમયમાં જાણીતી આઈટમ ગર્લ હતી. તેણે નાકની સર્જરી કરાવી હતી, ત્યાર પછી તેનો ચહેરો બગડી ગયો હતો.

વાણી કપુર

ફિલ્મ શુદ્ધ દેશી રોમાન્સમાં નજરે પડેલી વાણી કપુરે લીપ સર્જરી કરાવી હતી. ત્યાર બાદ તેનો ચહેરો અજીબો ગરીબ લાગ્યો.

રાખી સાવંત

રાખી સાવંતે અત્યાર સુધી ઘણી સર્જરી કરાવી છે. તેનો ચહેરો અજીબો-ગરીબ લાગે છે.

સોફિયા હયાત

સુંદર દેખાવવાના ચક્કરમાં અભિનેત્રી સોફિયા હયાતે પણ પોતાનો ચહેરો બગાડ્યો હતો.

કેટરિના કૈફ

ભૂત પુલિસ રિલિઝ પછી કેટરિના કૈફના ચહેરા પર ઘમા બદલાવ જોવા મળ્યા. જેના પછી દાવો કરાયો કે તેણે સર્જરી કરાવી છે.

મોની રોય

અભેનેત્રી મોની રોયે એકવાર નહીં પણ અનેક વખત સર્જરી કરાવી છે.

અમીષા પટેલ

અમિષા પટેલને લઈને દાવો કરાયો છે કે તેણે ચહેરા પર સર્જરી કરાવી છે.

શમા સિકંદર

શમા સિકંદર યે મેરી લાઈફ હૈમાં ઘણી લોકપ્રિય થઈ હતી. સાદગી માટે જાણીતી અભિનેત્રીએ ચહેરા પર સર્જરી કરાવી છે.

હેવી વર્ક ડ્રેસમાં શરવરી વાઘે બતાવી પોતાની સુંદરતા, SEE Pics