હેવી વર્ક ડ્રેસમાં શરવરી વાઘે બતાવી પોતાની સુંદરતા, SEE Pics


By Sanket Parekh21, Mar 2023 04:09 PMgujaratijagran.com

શરવરી વાઘ

બૉલિવૂડ એક્ટ્રેસ શરવરી વાઘે ફિલ્મ 'બંટી ઔર બબલી 2'થી પોતાની ફિલ્મી સફરની શરૂઆત કરી હતી. જે બાદ એક્ટ્રેસની લોકપ્રિયતા વધી ગઈ છે

લેટેસ્ટ લુક

સોશિયલ મીડિયા પર શરવરીએ લહેંગામાં ફોટા શેર કર્યાં છે, જેમાં તે ખૂબ જ હૉટ લાગી રહી છે. આ લુક સાથે એક્ટ્રેસે મેચિંગનું પર્સ કેરી કર્યું છે

હેવી વર્ક

જો તમે પણ હેવી વર્ક વાળો ડ્રેસ પહેરવા માંગો છો, તો શરવરીના આ લુક્સથી ઈન્સ્પિરેશન લઈ શકો છો

મરમેડ ડ્રેસ

આ બેકલેસ મરમેડ ડ્રેસમાં શરવરી એકદમ જલપરી જ લાગી રહી છે. એક્ટ્રેસનો આ લુક્સ પણ ફેન્સને ખૂબ જ પસંદ પડી રહ્યો છે

પાર્ટી પરફેક્ટ

જો આપ પાર્ટી પર્સન હોવ, તો શરવરીનો આ થાઈ હાઈ સ્લિટ ડ્રેસ જરૂર કેરી કરવો જોઈએ. એક્ટ્રેસનો આ લુક પાર્ટીમાં ચાર ચાંદ લગાવી દેશે

લહેંગા લુક

પિન્ક કલરનો આ લહેંગા લુક્સ પરફેક્ટ પાર્ટી વાઈબ્સ આપી રહ્યો છે. આ લુક્સને એક્ટ્રેસ ગજરા સાથે વધારે એટ્રેક્ટિવ બનાવ્યો છે

બ્યૂટી ઈન શૂટ

ટ્રેડિશનલ ડ્રેસના શોખિન લોકો માટે શરવરીનો આ સૂટ લુક એકદમ પરફેક્ટ છે, જેનો આપ ટ્રાય કરી શકો છો

ઈન્ડો-વેસ્ટર્ન લુક

જો આપ ટ્રેડિશનલ લુકમાં વેસ્ટર્નનો તડકો લગાવવા માંગતા હોવ, તો શરવરીના આ ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટને કેરી કરી શકો છો

લંડનના આ આલિશાન ઘરમાં રહે છે સોનમ કપૂર