લંડનના આ આલિશાન ઘરમાં રહે છે સોનમ કપૂર


By Jagran Gujarati21, Mar 2023 04:00 PMgujaratijagran.com

લગ્ન બાદ સોનમ કપૂર પતિ આનંદ આહૂજા અને દીકરા વાયુ સાથે લંડનમાં રહે છે

સોનમ કપૂરનું લંડનનું ઘર કોઈ પેલેસથી ઓછું નથી

એક્ટ્રેસ ફેમિલી સાથે લંડનના નોટિંગ હિલમાં રહે છે

ઘરની દિવાલોને વોલપેપરથી સજવામાં આવી છે

સોનમે પોતાના બેડરૂમને ગ્રે અને વ્હાઇટ કલરના વોલ પેપરમાં સજાવ્યો છે

આ સોનમના ઘરનો ડાઇનિંગ એરિયા છે

અભિનેત્રીના ઘરની ગેલેરી બહુ જ શાનદાર છે

સોનમના ઘરનું બાથરૂમ બહુ જ રોયલ છે

પલક તિવારીનો દેશી લુકમાં જોવા મળ્યો અલગ અંદાજ, તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ