પલક તિવારીનો દેશી લુકમાં જોવા મળ્યો અલગ અંદાજ, તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ


By Sanket Parekh21, Mar 2023 03:37 PMgujaratijagran.com

યંગ એક્ટ્રેસ

પલક તિવારી બૉલિવૂડની યંગ એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ છે. જે હાલ પોતાની કરિયરને ઊંચે લઈ જવા મથી રહી છે

દેશી લુક

એક્ટ્રેસ પોતાના દેશી લુક્સને લઈને ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે

રેડ લહેંગા

પલકનો આ રેડ લહેંગા લુક એકદમ કાતિલ છે.જેને આપ કોઈ પણ વેડિંગ ફંક્શનમાં કેરી કરી શકો છો

શરારા શૂટ

પોતાના એથનિક લુકથી લોકોને પાગલ કરનારી પલકનો શરારા શૂટ બેહદ શાનદાર છે

બૉલિવૂડ ડેબ્યૂ

ટૂંક સમયમાં પલક સલમાન ખાનની

સાડી લુક

ડીવાનો આ લાઈટ કલરની સાટન સાડીમાં હૉટ લુક જોઈ શકાય છે. આ સાથે જ પલકે ફૂલ સ્લીવ્ઝ ડિઝાઈનર બ્લાઉઝ કેરી કર્યો છે

શિમરી લહેંગા

પલકનો આ શિમરી લહેંગા આપ કોઈ પણ વેડિંગ ફંક્શનમાં પહેરી શકો છો

સોશિયલ મીડિયા સેન્સેશન

અભિનેત્રી પોતાના લુક્સને લઈને સોશિયલ મીડિયામાં અવારનવાર છવાયેલી રહે છે

સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ સાડીમાં લાગે છે બલાની ખૂબસુરત