સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ સાડીમાં લાગે છે બલાની ખૂબસુરત


By Dharmendra Thakur21, Mar 2023 03:06 PMgujaratijagran.com

સામંથા

સામંથા રૂથ પ્રભુ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ છે

ફેશન સેન્સ

સામંથાની વેસ્ટર્ન જ નહીં પરંતુ ટ્રેડિશનલ ડ્રેસિંગ સેન્સ પણ શાનદાર છે

વ્હાઈટ સાડી

સામંથા રૂથ પ્રભુ આ વ્હાઈટ સાડીમાં ઘણી ખૂબસૂરત દેખાઇ રહી છે

ટ્રેડિશનલ ક્વીન

સામંથા આ સાડીમાં ટ્રેડિશનલ ક્વીન લાગી રહી છે, એક્ટ્રેસનો આ લુક ઘણો વાયરલ થયો હતો

ગોલ્ડન સાડી

સાઉથ એક્ટ્રેસ સામંથા આ ગોલ્ડન સાડીની સાથે મેચિંગ જ્વેલરી પહેરેલી સ્ટનિંગ દેખાઇ રહી છે

ટ્રાન્સપેરેન્ટ સાડી

સામંથા રૂથ પ્રભુ આ ટ્રાન્સપેરેન્ટ સાડીમાં અપ્સરા લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

લોન્ગ હાઈટની ગર્લ્સ માટે બેસ્ટ છે કરિશ્મા તન્નાના આ સાડી લુક્સ