લોન્ગ હાઈટની ગર્લ્સ માટે બેસ્ટ છે કરિશ્મા તન્નાના આ સાડી લુક્સ


By Dharmendra Thakur21, Mar 2023 02:57 PMgujaratijagran.com

ટીવી અભિનેત્રી

ટીવીની દુનિયાથી પોતાનું ડેબ્યૂ કરનાર કરિશ્મા તન્ના ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળી ચૂકી છે

ઈન્ટરનેટ સેન્સેશન

અભિનેત્રી પોતાના ઈન્ડિયન અને વેસ્ટર્ન લુકથી ઈન્ટરનેટ સેન્સેશન બની રહી છે

વાયરલ

કરિશ્માના સાડી લુક ઘણા કિલર હોય છે, જે ફેન્સને ઘણા ગમે છે

ઈન્ડો વેસ્ટર્ન

લોન્ગ હાઈટ ગર્લ્સ અભિનેત્રીની આ ઈન્ડો વેસ્ટર્ન સાડી લુકથી ઇન્સ્પિરેશન લઇ શકે છે

રેડ સાડી

અભિનેત્રીનો આ પ્લેન શિમરી રેડ લુક કોકટેલ પાર્ટી માટે પરફેક્ટ છે

પ્લેટિડ સાડી

કરિશ્મા આ ડબલ શેડ પ્લેટિડ સાડીમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

લગ્નના મંડપમાં જ રોમેન્ટિક થયા આ સેલેબ્સ, મહેમાનોની સામે જ કર્યું લિપલૉક