આજનું રાશિફળ તારીખ 17 માર્ચ 2023 - Your Daily Horoscope Today March 17 2023


By Akshat Pandya17, Mar 2023 12:01 PMgujaratijagran.com

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. અટકેલા કાર્યો પૂરા કરવામાં સમય લાગશે. વૈવાહિક જીવન ખૂબ જ રોમેન્ટિક રહેશે.

વૃષભ રાશિ

આજે ભાગ્યનો સાથ મળશે બીજાની વાતોથી પ્રભાવિત ન થાઓ. ઉચ્ચ શિક્ષણમાં તમને સારું પરિણામ મળશે. સરકારી યોજનાઓમાં પૈસા રોકી શકો છો

મિથુન રાશિ

આજનો દિવસ ભૂલવા લાયક રહેશે આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે દિવસ ખૂબ જ સારો છે. કરિયરમાં વૃદ્ધિની તકો મળશે.

કર્ક રાશિ

આજે ઘણું કામ થશે. પરંતુ તમારે તમારી દિનચર્યા શિસ્તબદ્ધ રાખવી જોઈએ. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.

સિંહ રાશિ

સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ભારે પડશે વેપારમાં ખૂબ જ સારો દેખાવ કરશો. તમારા વિચારોમાં સરળતા રાખો. આજે તમારે ઘણી દોડધામ કરવી પડશે.

કન્યા રાશિ

આજે નોકરિયાત લોકોનું મન કામમાં ઓછું અને અન્ય કાર્યોમાં વધુ રહેશે. તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે.

તુલા રાશિ

મોસાળ તરફથી સારા સમાચાર મળશે વેપારમાં ખૂબ જ સારો દેખાવ કરશે. તમારા વિચારોમાં સરળતા રાખો. આજે તમારે ઘણી દોડધામ કરવી પડશે.

વૃશ્ચિક રાશિ

સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહેશે નોકરીના ઈન્ટરવ્યુમાં તમને સફળતા મળી શકે છે. સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહેશે.

ધનુ રાશિ

વિદેશમાં વેપાર કરતા લોકો માટે દિવસ સારો છે. કડવી જીભનો ઉપયોગ કરવાનું ટાળો. ઓફિસમાં સહકર્મી સાથે વિવાદ થઈ શકે છે.

મકર રાશિ

રિયલ એસ્ટેટમાં રોકાણને લઈને થોડી સમસ્યા રહેશે. ઘરમાં મહેમાનોના કારણે તણાવ થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા રહેશે.

કુંભ રાશિ

આજનો દિવસ ભૂલવાલાયક બિઝનેસને લઈને મોટી ઑફર મળી શકે છે. પરિવારના સભ્યો તમારો સાથ આપશે. આજે તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવ કરશો.

મીન રાશિ

કોઈ વ્યક્તિથી લાભ મળશે પ્રાઈવેટ નોકરી કરતા લોકો માટે દિવસ ઘણો સારો છે. કાર્યસ્થળમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે. જીવનસાથીનો સહયોગ મળવાથી મન પ્રસન્ન રહેશે.

ગુરુ-સૂર્યની યુતિ બદલી દેશે આ રાશિના જાતકોની કિસ્મત