કેળાની છાલના આ ફાયદા જાણીને ચોંકી જશો


By 17, Feb 2023 09:05 PMgujaratijagran.com

કેળાની છાલ

કેળાની છાલ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય ચે. પણ શું તમે જાણો છો કેળાની છાલ ખૂબ જ લાભકારી પણ છે.

છાલના ફાયદા

લોકો કેળા ખાઈને તેની છાલ ફેંકી દે છે. પણ તમે આ છાલનો અલગ-અલગ રીતે ઉપયોગ કરી શકો છો.

વેઇટ લોસ

કેળાની છાલમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જે વજન ઓછું કરવામાં તમારી મદદ કરે છે. તમે કેળાની છાલની સ્મૂદી બનાવીને પણ પી શકો છો.

પેટની સમસ્યા

કેળાની છાલ પેટની સમસ્યા જેવી કે, એસિડિટી અને પેટ ફૂલવામાં લાભકારી છે. તેનાથી પાચનક્રિયા પણ સારી થાય છે.

બ્લડ પ્રેશર

આ બધા ઉપરાંત કેળાની છાલથી બ્લડ પ્રેશર પણ કન્ટ્રોલમાં રહે છે.

પિમ્પલ ફ્રી સ્ક્રિન

જો તમે કેળાની છાલને ફેસ પર લગાવો તો તમને પિમ્પલ ફ્રી સ્ક્રિન મળી શકે છે.

ક્લિયર સ્કિન

કેળાન છાલને ફેસ પર પેસ્ટ બનાવીને લગાવવાથી ક્લિયર સ્કિન થાય છે.

દુખાવામાંથી રાહત

કેળાની છાલમાં એન્ટીસેપ્ટિક હોય છે જે દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે.

હેલ્થની આવી અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો

Health Tips: કન્ટ્રોલ થશે એલર્જીનો પ્રોબ્લેમ, આ ફૂડ્સનું કરો નિયમિત સેવન