Health Tips: કન્ટ્રોલ થશે એલર્જીનો પ્રોબ્લેમ, આ ફૂડ્સનું કરો નિયમિત સેવન


By 17, Feb 2023 09:00 PMgujaratijagran.com

એલર્જીનો પ્રોબ્લેમ

એલર્જીના પ્રોબ્લેમમાં ધૂળ, માટી, પ્રદૂષણ, પરાગ-કણ અથવા દવાને લીધે કેટલીક બીમારીઓ થાય છે.

આ વસ્તુનું સેવન કરવું

એલર્જીથી છૂટકારો મેળવવા માટે એન્ટી એલર્જિક દવાઓ સાથે એન્ટી એલર્જિક ફૂડ્સનું પણ સેવન કરવું ફાયદાકારક છે.

હળદર

હળદરમાં રહેલાં હિસ્ટામાઇન, એલર્જીની સમસ્યાને કન્ટ્રોલ કરવા અને તેના લક્ષણોને ઓછા કરવામાં ઉપયોગી હોય છે.

ડુંગળી

ડુંગળીમાં એન્ટી-એલર્જિક ગુણ હોય છે. જે એલર્જીની સમસ્યાને ઓછી કરે છે અને લક્ષણોમાં રાહત આપે છે.

ટમેટા

ટમેટામાં કેરોટીનોયડ હોય છે. જે શરીરમાં હિસ્ટામાઇન રિલીઝ થતાં રોકે છે. જેમાં એલર્જી કન્ટ્રોલ થાય છે.

આદુ

આદુમાં જિંજરોલ હોય છે. જે શરીરમાં એલર્જીને કન્ટ્રોલ કરે છે અને પ્રતિરક્ષા પ્રણાલીને સરખી રાખવામાં મદદ કરે છે.

Beauty Tips: જાણો ફેસ ઉપર ચોખાનો લોટ લગાવવાના ફાયદા