Beauty Tips: જાણો ફેસ ઉપર ચોખાનો લોટ લગાવવાના ફાયદા


By hariom sharma17, Feb 2023 08:24 PMgujaratijagran.com

ડીપ ક્લિન

ચોખાના લોટમાં એન્ટિઓક્સિડેન્ટ રહેલું હોય છે, જે ત્વચાને ડીપ ક્લિન કરવામાં મદદ કરે છે.

સ્કિન ટૈન

જો તમે સ્કિન ટૈનથી પરેશાન છો તો, ચોખાના લોટનો ઉપયોગ કરી શકો છો.

ચોખાનો લોટ અને દૂધ

સ્કિન ટૈનને હટાવવા માટે ચોખાનો લોટ અને કાચા દૂધને મિક્સ કરીને ફેસ ઉપર લગાવી શકાય.

ડાર્ક સર્કલ

ચોખાના લોટને કાચા દૂધમાં મિક્સ કરીને લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે.

પિંપલ્સ

ચોખાનો લોટ ફેસ ઉપર થતાં પિંપલ્સ, અક્ને માર્ક્સ અને ડાઘાથી છુટકારો અપાવે છે.

પૈચ ટેસ્ટ

ચોખાના લોટનો ઉપયોગ કરતાં પહેલાં સ્કિન પર પૈચ ટેસ્ટ જરૂર કરો.

Health Tips: વજન ઘટાડવામાં માટે કરો આ ઘરેલું ઉપાય, થોડાં દિવસોમાં જ ફરક જોવા મળશે