એવી માન્યતા છે કે દિવાળીના દિવસે ઘરમાં રોટલી ન બનાવી જોઈએ.
એવું માનવામાં આવે છે કે, શરદ પૂનમના દિવસે રોટલી ન બનાવવાની માનવતા છે.
એવું માનવામાં આવે છે કે, નાગ પચંમીના દિવસે ઘરમાં રોટલી ન બનાવવી જોઈએ.
રાંધણ છઠ્ઠના દિવસે ઘરમાં રોટલી ન બનાવવી જોઈએ.
ઘરે કોઈનું મૃત્યુ થયુ હોય તે દિવસે ઘરે રોટલી કે રસોઈ ન બનાવવી જોઈએ.
આપડા પૂર્વજો અને સનાતન ધર્મમાં આ 6 દિવસે રોટલી બનાવવાની મનાઈ અને તેની પાછળના કારણો અલગ અલગ હોય છે.