સવારે આ 5 મંત્રો બોલીને ધનવાન બનો


By Vanraj Dabhi07, Aug 2025 02:29 PMgujaratijagran.com

મંત્રો બોલો

દરરોજ સવારે આ પાંચ મંત્ર બોલવાથી તમને ધન પ્રાપ્તિ થાય છે.

પહેલો મંત્ર

ૐ ધનાય નમઃ

બીજો મંત્ર

ૐ લક્ષ્મી નમઃ

ત્રીજો મંત્ર

ૐ ધનાય નમો નમઃ

ચોથો મંત્ર

ૐ લક્ષ્મી નમો નમઃ ૐ

પાંચમો મંત્ર

ૐ લક્ષ્મીનારાયણ નમઃ

વાસ્તુ સંબંધિત આ ભૂલો ઘરમાં ઝઘડા વધારે છે, આ ઉપાયોથી મળશે રાહત