સ્નાયુઓમાં ખેંચાણ થવું કેલ્શિયમની ઉણપનો પ્રારંભિક સંકેત હોઈ શકે છે.
નબળા અથવા બરડ નખ જે સરળતાથી તૂટી જાય છે તે પણ કેલ્શિયમની ઉણપ સૂચવે છે
દાંતના સ્વાસ્થ્ય માટે કેલ્શિયમ જરૂરી છે, અને તેની ઉણપથી દાંત નબળા પડી શકે છે અથવા તેમાં પોલાણ થઈ શકે છે.
સતત થાક અથવા નબળાઈની એ શરીરમાં અપૂરતા કેલ્શિયમ નો સંકેત હોઈ શકે છે
કેલ્શિયમ હાડકાને મજબુત બનાવે છે. આવામાં તેની ઉણપ હાડકાને નબળાં અથવા તે ઑસ્ટિયોપોરોસિસનું જોખમ વધારે છે
અપૂરતું કેલ્શિયમ શુષ્ક ત્વચા અને ખંજવાળ જેવી સમસ્યા ઊભી કરે છે.
કેલ્શિયમની તીવ્ર ઉણપથી ગળામાં સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે અને ગળવામાં મુશ્કેલી ઊભી થાય છે