વેલેન્ટાઈન ડે પર કિયારા અડવાણીની આ રેડ ડ્રેસીસ આપશે તમને સ્ટાઈલિશ લુક
By
07, Feb 2023 02:34 PM
gujaratijagran.com
આ વેલેન્ટાઈન ડે પર તમે કિયારાના રેડ ડ્રેસીસનો આઈડિયા અપનાવી શકો છો
14 ફેબ્રુઆરીએ તમે દિવાનો આ ચાર્મિંગ અટાયર સ્પોર્ટ કરી શકો છો
આ રેડ બ્લેઝર, પેન્ટ લુકમાં પણ તમે કિલર લાગશો
નાઈટ પાર્ટીમાં કિયારાનો આ ઓફ-શોલ્ડર લુક એકદમ પરફેક્ટ છે
આ ક્રોપ ટોપ સ્કર્ટમાં તમે પણ કિયારા જેટલા બોલ્ડ લાગી શકો છો
આ સિવાય તમે અભિનેત્રીનો આ એનિમલ પ્રિન્ટ ડ્રેસ પણ ટ્રાય કરી શકો છો
ALL PHOTO CREDIT: INSTAGRAM
ફર્ઝી એક્ટ્રેસ રાશિ ખન્નાએ કરાવ્યું સિઝલિંગ ફોટોશૂટ
Explore More