ફર્ઝી એક્ટ્રેસ રાશિ ખન્નાએ કરાવ્યું સિઝલિંગ ફોટોશૂટ
By
06, Feb 2023 04:07 PM
gujaratijagran.com
રાશિ લેટેસ્ટ ફોટોશૂટમાં એકદમ સિઝલિંગ લાગી રહી છે
રાશિએ નવું ફોટોશૂટ બ્લેક સ્કર્ટ, જેકેટ અને વ્હાઇટ ટોપમાં કરાવ્યું છે
આ ફોટોમાં રાશિ સ્વેગ લુક ફ્લોન્ટ કરતી જોવા મળે છે
ચાર્મિંગ પોઝ આપતા રાશિ પોતાનું કર્વી ફિગર પણ ફ્લોન્ટ કરે છે
રાશિની સુંદરતા બૉલીવુડ એક્ટ્રેસીસને પણ ઝાંખી પાડે એવી છે
શાહિદ કપૂરની વેબ સીરિઝ ફર્ઝીમાં રાશિ લીડ રોલમાં જોવા મળશે
ALL PHOTO CREDIT: INSTAGRAM/ RAASHI KHANNA
લતા મંગેશકરના જીવન સાથે સંકળાયેલા કિસ્સા, જે કદાચ તમે નહીં જાણતા હોય
Explore More