રાજસ્થાનમાં અહીં સેલિબ્રેટ કરી શકો છો ન્યૂ યર


By Rakesh Shukla30, Dec 2022 07:00 PMgujaratijagran.com

જો તમે શાહી અંદાજમાં નવા વર્ષને મિત્રો, પરિવાર અથવા પાર્ટનર સાથે સેલિબ્રેટ કરવા માગો છો તો રાજસ્થાનના આ સ્થળોની મુલાકાત લઇ શકો છો.

રાજસ્થાનના પાટનગરમાં નવા વર્ષને સેલિબ્રેટ કરવાની એક અલગજ મજા છે. શાહી કિલ્લા, મહેલો અને પ્રાચીન ઇમારતોની વચ્ચે તમે શાહી અંદાજમાં ન્યૂ યર માનવી શકો છો.&જયપુર

રાજસ્થાનના સૌથી સુંદર સ્થળમાં નવું વર્ષ સેલિબ્રેટ કરવા માગો છો તો તમે જેસલમેર જઇ શકો છો. સુંદર ઝીલ, મંદિરો, હેવલીઓ અને કિલ્લાઓની વચ્ચે ફરવાનો એક અલગ અંદાજ છે.&જેસલમેર

રાજસ્થાનનું સૌથી મોટુ વસતી ધરાવતા શહેરમાં ન્યૂ યરને સેલિબ્રેટ કરવા માગો છો તો તમે જોધપુર પહોંચી શકો છો. જોધપુરને સન સિટી પણ કહેવામાં આવે છે.જોધપુર

રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન એટલે કે માઉન્ટ આબુમાં ન્યૂ યર પર પ્રવાસીઓનો જમાવડો હોય છે. ખાસ કરીને અહીં પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે.&માઉન્ટ આબુ

સ્વાદિષ્ટ મિઠાઈઓ અને સ્નેક્સ માટે જાણીતું બીકાનેર પણ ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે.&બીકાનેર

અદભૂત મહેલ, કિલ્લા અને મનમોહક ઝીલના નામથી પ્રસિદ્ધ ઉદેપુર પણ ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે એક શ્રેષ્ઠ સ્થળ છે.&ઉદેપુર

રાજસ્થાનના ટોપ સ્થળોમાં સામેલ ચિતોડગઢમાં ન્યૂ યર સેલિબ્રેટ કરવાનો એક અલગ જ આનંદ છે.ચિતોડગઢ

Rishabh Pant કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ