Rishabh Pant કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ
By Jagran Gujarati
30, Dec 2022 06:46 PM
gujaratijagran.com
ઉત્તરાખંડના રુડકી પાસે રિષભ પંતની કારને અકસ્માત નડ્યો છે
અકસ્માત બાદ રિષભ પંત માંડ માંડ કાર બહાર નિકળી શક્યો હતો.&
રિષભ પંતને માથામાં, પગમાં અને પીઠમાં ઈજા થઈ છે.
અકસ્માત બાદ કાર સળગી ગઈ હતી.
સ્થાનિક લોકોએ પંતની મદદ કરી હતી અને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.
અકસ્માત બાદ સીસીટીવી સામે આવ્યા હતા. જેમા કારની સ્પીડ જોઈ શકાય છે.
દેશભરના ક્રિકેટરોએ અને પીએમ મોદીએ તેમના અકસ્માતને લઈને ચિંતા વ્યક્ત કરી છે.&
આ પાંચ છોડ ચમકાવી શકે છે તમારી કિસ્મત
Explore More