આ પાંચ છોડ ચમકાવી શકે છે તમારી કિસ્મત
By Rakesh Shukla
30, Dec 2022 06:00 PM
gujaratijagran.com
છોડ માત્ર હરિયાળીનું પ્રતિક જ નથી, પરંતુ ઘરમાં સુખ-શાંતિ માટે પણ જાણીતા છે.છોડ
વસ્તુશાસ્ત્રમાં અનેક એવા છોડ વિશે વાત કરવામાં આવી છે, જે તમારા ઘરમાં લગાવવાથી ઘનની પ્રાપ્તિ થઇ શકે છે.વાસ્તુશાસ્ત્ર
તુલસીના છોડને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. કહેવામાં આવે છેકે તેને લગાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ તથા બરકત રહે છે.&તુલસી
હળદરનો છોડ ઘરમાં લગાવવો શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છેકે તેને ઘરમાં લગાવવાથી બરકત આવે છે.&હળદરનો છોડ
ઘરમાં ક્રાસુલા લગાવવાથી સફળતા મળે છે.&ક્રાસુલા
વાસ્તુશાસ્ત્ર અનુસાર શમીનો છોડ ઘરમાં લગાવવાથી ઘન-ઘાન્યની અછત રહેતી નથી.&શમી
વાંસ ઘરમાં લગાવવું શુભ માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છેકે, આ ઇશાન ખુણા અથવા ઉત્તર દિશામાં લગાવવાથી ઘનની પ્રાપ્તિ થાય છે.&વાંસ
New Year Look 2023: બધાથી અલગ દેખાવા માટે Alaya Fનો આ લુક એકદમ પરફેક્ટ
Explore More