New Year Look 2023: બધાથી અલગ દેખાવા માટે Alaya Fનો આ લુક એકદમ પરફેક્ટ


By Sanket Parekh30, Dec 2022 05:50 PMgujaratijagran.com

ફ્રેડી ફિલ્મની એક્ટ્રેસ અલાયા એફએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો છે.&

ડીવાનો આ લુક ન્યૂ યરની પાર્ટી માટે એકદમ પરફેક્ટ છે

એક્ટ્રેસ આ મિન્ટ ગ્રીન કલરના શૉર્ટ ડ્રેસમાં જલવો વિખેરી રહી છે

આ ગૉર્જિયસ આઉટફિટ સાથે ડીવાને સિલ્વર હિલ્સ સ્ટાઈલિશ લુક આપી રહી છે

આ ઑવરઓલ લુક સાથે અલાયાને મિનિમલ મેકઅપ અને લાઈટ કર્લથી પોતાનો લુક કંપ્લિટ કર્યો છે

For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM

Mrunal Thakur સિમ્પલ સાડી લુકમાં પણ દેખાય છે 'ઘણી સ્ટાઇલિશ'