Mrunal Thakur સિમ્પલ સાડી લુકમાં પણ દેખાય છે 'ઘણી સ્ટાઇલિશ'


By Dharmendra Thakur30, Dec 2022 05:36 PMgujaratijagran.com

સાઉથ અને ટીવી સ્ટાર મૃણાલ ઠાકુરે હાલમાં જ લેટેસ્ટ સાડી લુક શેર કર્યો છેસાડી લુક

એક્ટ્રેસનો દરેક સાડી લુક ડિફરેન્ટ છે, જેમાં દર વખતે ડીવા ફેન્સનું દિલ જીતી લે છેઇન્ડિયન લુક

આ પિંક સાડીમાં એક્ટ્રેસ ઘણી ખૂબસૂરત લાગી રહી છેવેડિંગ પરફેક્ટ

ડીવાનો આ બ્લેક ફ્રિલ સાડી લુક કોઇને પણ તેનો દીવાનો બનાવી દેશેબ્યૂટી ઇન બ્લેક

એક્ટ્રેસ આ મેજેન્ટા સાડી લુકમાં ઘણી ગોર્જિયસ લાગી રહી છેગોર્જિયસ લુક

મૃણાલનો આ ઓફ વ્હાઇટ સાડી લુક ઘણો એલિગન્ટ લુક આપશેએલિગન્ટ લુક

For More Stories like this check outALL PHOTO CREDIT: INSTAGRAM

Anant Ambani ની 'સગાઈ સેરેમની' માં પહોંચ્યા આ બોલીવુડ સ્ટાર્સ, જુઓ લેટેસ્ટ તસવીરો