Anant Ambani ની 'સગાઈ સેરેમની' માં પહોંચ્યા આ બોલીવુડ સ્ટાર્સ, જુઓ લેટેસ્ટ તસવીરો
By Dharmendra Thakur30, Dec 2022 05:24 PMgujaratijagran.com
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની રાજસ્થાનમાં સગાઇ બાદ મુંબઈમાં 'સગાઈ સેરેમની' ની ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુંસગાઈ સેરેમની
આ સગાઈ પાર્ટીમાં બોલીવુડના ઘણા બોલીવુડ સ્ટાર્સ પહોંચ્યા હતાબોલીવુડ સ્ટાર્સ પહોંચ્યા
આ ખાસ આયોજનમાં આલિયા, રણવીર સિંહ, જાહ્નવી કપૂરનો શાનદાર અંદાજ જોવા મળ્યો હતોશાનદાર અંદાજ
અનંત અને રાધિકાની સગાઇ સેરેમની રાજસ્થાનના નાથદ્વારામાં સ્થિત શ્રીનાથજી મંદિરમાં આયોજીત થઇ હતીનાથદ્વારામાં સગાઈ
અનંત અને રાધિકા સાથે ઘણા ખૂબસૂરત જોવા મળી રહ્યા છેખૂબસૂરત જોડી
અંબાણી પરિવારના દીકરાની સગાઈ સેરેમનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છેતસવીરો વાયરલ
ALL PHOTO CREDIT: INSTAGRAM
ગ્લેમર લુકમાં છવાઈ Avneet Kaur, અબુધાબી વેકેશનથી શેર કરી તસવીરો