ગ્લેમર લુકમાં છવાઈ Avneet Kaur, અબુધાબી વેકેશનથી શેર કરી તસવીરો
By Sanket Parekh
30, Dec 2022 04:40 PM
gujaratijagran.com
હાલના દિવસોમાં અવનીત કૌર વેકેશન મોડમાં છે. ડીવા અબુધાબીમાં વેકેશન માણી રહી છે
અવનીત કૌરે અબુ ધાબીમાં વેકેશન એન્જોય કરતા પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે
ડિવા આ શૉર્ટ ડ્રેસ સાથે બ્રોડ બેલ્ટ લુકમાં કિલર લુક આપી રહી છે
અવનીતને આ અટાયર સાથે કર્લ હેર તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે
સોશિયલ મીડિયા ક્વિને ગ્લોસી મેકઅપથી પોતાનો ઑવરઑલ લુક કંપ્લિટ કર્યો છે
ઑવરઑલ લુક સાથે અવનીતની આ ગોલ્ડન ચેન તેને ક્લાસી લુક આપી રહી છે
For More Stories like this:Click here
PM નરેન્દ્ર મોદીના માતાનું નિધન, ફોટોમાં જુઓ હીરાબાની અંતિમ સફર
Explore More