આ ફોટોમાં PM મોદી હીરાબાના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે
By Kishan Prajapati
30, Dec 2022 01:21 PM
gujaratijagran.com
PM નરેન્દ્ર મોદી તેમના માતા હીરાબાના પાર્થિવ દેહને પ્રણામ કરી રહ્યા છે.
PM નરેન્દ્ર મોદીએ હીરાબાના પાર્થિવ દેહના ચરણ સ્પર્શ કરી શીષ ઝૂકાવ્યું હતું.
PM નરેન્દ્ર મોદીએ તેમની માતાના પાર્થિવ દેહને કાંધ આપી હતી
PM નરેન્દ્ર મોદી અને તેમના ભાઈઓએ હીરાબાના પાર્થિવ દેહને કાંધ આપી હતી.
PM નરેન્દ્ર મોદી હીરાબાના પાર્થિવ દેહ સાથે અંતિમ રથમાં મુક્તિધામ સુધી ગયા હતાં.
PM નરેન્દ્ર મોદીની માતા હીરાબાના અંતિમ સંસ્કાર શાસ્ત્રોક્ત વિધિથી કરાયા હતાં.
PM નરેન્દ્ર મોદી અને તેમના ભાઈઓએ હીરાબાના પાર્થિવ દેહને મુખાગ્ની આપ્યો હતો
PM નરેન્દ્ર મોદીએ ભીની આંખે હીરાબાને વિદાય આપી હતી.
અનંત અંબાણી અને રાધિકાની સગાઈનો આલ્બમ
Explore More