અનંત અંબાણી અને રાધિકાની સગાઈનો આલ્બમ


By Kishan Prajapati29, Dec 2022 07:23 PMgujaratijagran.com

મુકેશ અંબાણીના પરિવારમાં ખૂબ જ જલદી નાની વહુ આવશે.

ગુરુવારે એક અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે સગાઈ કરી હતી.

આ સગાઈ રાજસ્થાનના રાજસમંદના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં યોજાયો હતો.

સગાઈમાં અનંત અંબાણી અને રાધિકાના પરિવારના સભ્યો સામેલ થયા હતાં.

મુકેશ અંબાણીના નાના દિકરાની સગાઈ પ્રસંગે મંદિરને ખાસ રીતે શણગારવામાં આવ્યું હતું.

અનંત અંબાણી મંદિર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરી હતી.

સગાઈ બાદ બંનેએ ભગવાન શ્રીનાથજીના આશીર્વાદ લીધા હતાં.

Next: સોનમ કપૂરની ફિટનેસનું સિક્રેટ

આ છે સોનમ કપૂરની ફિટનેસનું સિક્રેટ, આ રીતે બનાવ્યું ટોન્ડ ફિગર