આ છે સોનમ કપૂરની ફિટનેસનું સિક્રેટ, આ રીતે બનાવ્યું ટોન્ડ ફિગર


By Kishan Prajapati29, Dec 2022 07:11 PMgujaratijagran.com

એક્ટ્રેસ સોનમ કપૂર તેની સુંદરતાની સાથે ફિટનેસ માટે પણ જાણિતી છે.

સોનમનું નામ બોલિવૂડની સૌથી ફિટ એક્ટ્રેસમાં સામેલ છે.

સોનમ કપૂર દિકરાના જન્મ પછી પહેલાં જેવી ફિટ થઈ ગઈ છે.

હાલમાં જ સોનમ કપૂરે તેના ફેન્સ માટે એક કસરત કરતો વીડિયો શેર કર્યો હતો.

આ વીડિયોમાં સોનમ તેના ટ્રેનર સાથે પિલાટે કરતી જોવા મળી હતી.

સોનમનું વજન પ્રેગ્નન્સીને લીધે ખૂબ જ વધી ગયું હતું. પણ પિલાટેને લીધે તે પહેલાં જેવી ફિટ થઈ ગઈ હતી.

સોનમ કપૂર ફિટનેસ પ્રેમી છે અને પિલાટે તેના વર્કઆઉટનો મહત્ત્વનો ભાગ છે.

જાન્યુઆરીમાં મેઘાલયની આ સુંદર સ્થળોનો પ્રવાસ કરો