By Rakesh Shukla29, Dec 2022 07:10 PMgujaratijagran.com
મેઘાલય ભારતમાં સૌથી સુંદર રાજ્યોમાંનું એક છે. અહીં ગુફાઓ, ઝરણા, ઝીલ, ઉંચા પર્વત, ઘાટીઓ અને અદભૂત નજરો જોવા મળે છે. જો તમે શિયાળામાં ફરવા જવાનું પ્લાનિંગ બનાવી રહ્યા છો તો, આ સ્થળોએ રજાનો આનંદ માણી શકો છો.&
મેઘાલયની સિજૂ ગુફા નેચરલ લાઇમલાઇટ ગુફાઓમાની એક છે. આ ગુફા ચામાચીડિયાઓથી ભરેલી છે જેને બેટ કેવ્સ પણ કહેવામાં આવે છે.&સિજૂ ગુફા
ડૉકી ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર સ્થિત છે. અહીં સૌથી ફેમસ ઉમંગોટ નદી છે. આ સ્થળ ચારેકોર હરિયાળીથી ભરેલી છે.&ડૉકી
અહીં અનેકવિધ ઝરણા જોવાલાયક છે. આ સ્થળે એલીફન્ટ ફોલ્સના કારણે ફેમસ છે જે હાથી જેવું દેખાય છે.&શિલાંગ
આ જગ્યા ટ્રેકિંગ માટે સૌથી શ્રેષ્ઠ છે. અહીં સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો જોવાલાયક છે.&લેટલમ કેનિયન
આ ઝીલમાં તમે રેપલિંગ, જૂમરિંગ, જિપ લાઇનિંગ અને રૉક ક્લાઇમ્બિંગ જેવી અનેક એક્ટિવિટી કરી શકો છો. અહીં તમે કેમ્પિંગનો આનંદ પણ માણી શકો છો. ઉમિયમ ઝીલ
આ ભારતનો શ્રેષ્ઠ નેશનલ પાર્ક છે. અહીં અલગ-અલગ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળી શકે છે.&બલફકરમ રાષ્ટ્રીય ઉદ્યાન
અહીં ઉંચા ઝરણા, સોહરા બજાર, મ્યૂઝિયમ, નોહકાલીકાઈ ઝરણા જેવા અનેક સ્થળો જોવાલાયક છે. આ સૌથી ફેમસ ટૂરિસ્ટ પ્લેસમાનું એક છે.&ચેરાપુંજી
For More Stories like this:
Sara Tendulkar: ઘણી જ સુંદર છે સચિનની પુત્રી સારા તેંડુલકર, જુઓ તસવીરો