Sara Tendulkar: ઘણી જ સુંદર છે સચિનની પુત્રી સારા તેંડુલકર, જુઓ તસવીરો


By Jignesh Trivedi29, Dec 2022 06:07 PMgujaratijagran.com

સારા વારંવાર પોતાના લુક્સને લઈને ચર્ચામાં રહે છે. સુંદરતાના મામલે સારા બોલિવૂડની મોટી-મોટી એક્ટ્રેસને પણ પાછળ છોડી દે છે. સચિનની દીકરી સારા

સારા હજુ સુધી મોટા પડદે નજર નથી આવી. સારાની ફેન ફોલોઈંગ પણ મોટી સંખ્યામાં છે. તેના એક એક લુકના લોકો દીવાના છે. સારાની ફેન ફોલોઈંગ

સારા જ્યારે પણ સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ કરે છે તો તે તરત જ વાયરલ થઈ જાય છે. હાલમાં જ સારાના કેટલાંક ફેમિલી અને સોલો ફોટોઝ સામે આવ્યાં છે. ફેમિલી સાથે જોવા મળી

આ ફોટોઝમાં સારા ઘણી જ સુંદર દેખાય છે. તેનું સ્માઈલ અનેક લોકોને આકર્ષે છે. સુંદરતાનો પર્યાય સારા

હવે સોશિયલ મીડિયામાં સારાની આ તસવીરો ઘણી જ વાયરલ થઈ રહી છે. સારા તેંડુલકર આ તસવીરમાં પોતાની સાદગીવાળા લુકમાં જોવા મળે છે. વાયરલ થયાં સારાના ફોટોઝ

For More Stories like this:Click here

સાવધાન! આ સ્માર્ટફોનમાં હવે નહીં ચાલે WhatsApp