સાવધાન! આ સ્માર્ટફોનમાં હવે નહીં ચાલે WhatsApp


By Jignesh Trivedi29, Dec 2022 05:47 PMgujaratijagran.com

વિશ્વભરમાં WhatsAppના કરોડો યૂઝર્સ છે અને યૂઝર્સને સારો અનુભવ આપવા માટે મેસેજિંગ એપ WhatsAppમાં નવા નવા અપડેટ આવતા રહે છે.WhatsApp

એવામાં એક વખત ફરી WhatsApp યૂઝર્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે, જેનાથી તેમણે મોટો ઝાટકો લાગી શકે છે. WhatsApp યૂઝર્સ

GizChina રિપોર્ટ મુજબ નવા વર્ષથી WhatsApp 49થી વધુ સ્માર્ટફોનમાં કરવાનું બંધ કરશે. WhatsApp

આ 49 સ્માર્ટફોનમાં Apple iPhones, Samsung, LG, Sony અને Huawei જેવાં અનેક બ્રાન્ડ્સ સામેલ છે.અનેક મોટા બ્રાન્ડ્સ

WhatsApp તરફથી 31 ડિસેમ્બર, 2022થી જૂનાં એન્ડ્રોઈડ અને iOS સ્માર્ટફોન માટે સપોર્ટ સિસ્મટ બંધ કરવામાં આવશે.જૂનાં એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સ

આ સ્માર્ટફોન ઘણાં જૂન વર્ષ જૂનાં મોડલ છે, WhatsApp હવે માત્ર એન્ડ્રોઈડ સ્માર્ટફોન વર્ઝન 4.1 અને iOS 12 વર્ઝનને જ સપોર્ટ કરશે.જૂનાં મોડલ

આ યૂઝર્સને કોઈ પણ નવા WhatsApp સિક્યોરિટી અપડેટ, નવા ફીચર્સ નહીં મળે અને પછી ફોનમાં સર્વિસ બંધ થઈ જશે. બંધ થશે સર્વિસ

For More Stories like this:

Sunny Leoneએ ઑલ વ્હાઈટ આઉટફિટમાં હુસ્નનો જલવો વિખેર્યો