Sunny Leoneએ ઑલ વ્હાઈટ આઉટફિટમાં હુસ્નનો જલવો વિખેર્યો
By Sanket Parekh
29, Dec 2022 05:02 PM
gujaratijagran.com
હૉટ ક્વિન સની લિયોની સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે
સનીએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર ઑલ વ્હાઈટ લુક શેર કર્યો છે
અવારનવાર બેબી ડૉલ પોતાના હૉટ વીડિયો શેર કરતી રહે છે.
ઑવરઑલ લુકની વાત કરીએ તો, એક્ટ્રેસે બટન અપ મિની ડ્રેસ અને લાઈટ મેકઅપ સાથે તસવીર ખેંચાવી છે
સનીનો દરેક લુક ફેશનેબલ હોય છે, ફેન્સ એક્ટ્રેસને ફેશન ક્વિન કહી રહ્યાં છે
ડીવાનો દરેક લુક સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યાં છે
For More Stories like this:Click here
ભોજપુરી ફિલ્મોની ક્વીન રહી ચૂકી છે Shweta Tiwari
Explore More